શોધખોળ કરો

હવે 10 મિનિટથી પણ ઓછા સમયમાં મળશે ઇ-પાન, જાણો શું છે સરકારની યોજના?

રિયલ ટાઇમ પેન/ ટેન પ્રોસેસિંગ સેન્ટર બનાવવા પર વિચાર કરી રહ્યું છે જેથી રિયલ ટાઇમ પેસિસ (10 મિનિટથી પણ ઓછા સમયમાં) પર આધાર બેઝ્ડ ઇ-કેવાયસી મારફતે ઇ-પેન જાહેર કરવામાં આવી શકે છે.

  નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ  વિભાગ રિયલ ટાઇમ બેસિસ પર ઇ-પાન કર જાહેર કરવા માટે એક પ્રોસેસિંગ સેન્ટર પર કામ કરી રહ્યું છે. સોમવારે સંસદમાં આ જાણકારી આપી હતી. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે, રિયલ ટાઇમ પેન/ ટેન પ્રોસેસિંગ સેન્ટર બનાવવા પર વિચાર કરી રહ્યું છે જેથી રિયલ ટાઇમ પેસિસ (10 મિનિટથી પણ ઓછા સમયમાં) પર આધાર બેઝ્ડ ઇ-કેવાયસી મારફતે ઇ-પેન જાહેર કરવામાં આવી શકે છે. ઠાકુરે કહ્યું કે, સરકારે ઇન્કમટેક્સ વિભાગને અને મજબૂત કરવાના ઇરાદાથી ટેકનોલોજીના સુધાર માટે અનેક પ્રસ્તાવની શરૂઆત છે. એમ થવાથી ટેક્સપેયર્સને સરળતા થશે, આ સાથે જ તેમનો સમય પણ બચશે. આ યોજનાથી ઇન્કમ  ટેક્સ વિભાગ પાન  હાંસલ કરવામાં લાગનારો સમય ઓછો કરવામાં એક રયલ ટાઇમ પેન –ટેન સેન્ટર પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને એ અરજીકર્તાઓ માટે જેમણે આધાર બેઝ્ડ ઇ-કેવાયસી મારફતે અરજી કરી છે. ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર એક 10 ડિઝિટનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે જે હર ટેકસ આપનારા એ સમય  બતાવવાની જરૂર હોય છે જ્યારે તે કેન્દ્ર સરકારને ટેક્સ ચૂકવે છે. પરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન પણ એક 10 ડિઝિટવાળો અલ્ફાન્યૂમેરિક કોડ હોય છે જેને તમામ ટેક્સપેયરને આઇટી ડિપાર્ટમેન્ટ દ્ધારા જાહેર કરવામા આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget