શોધખોળ કરો

કોણ છે પાકિસ્તાનથી વાઘા બોર્ડર સુધી અભિનંદન સાથે આવેલ આ મહિલા, થઈ રહી છે ચર્ચા

નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વતન વાપસી પર આખો દેશ ખુશ છે. ધરપકડના 60 કલાક બાદ રાત્રે 9-10 કલાકે પાકિસ્તાની અધિકારીઓએ અમૃતસરની અટારી બોર્ડર પર અભિનંદનને ભારતને સોંપી દીધા તે દરમિયાન તેની સાથે એક મહિલા પણ હતી. લોક જાણવા માગે છે કે આખરે આ મહિલા કોણ છે. લોકો માની રહ્યા છે કે આ તેની પત્ની અથવા પરિવારના કોઈ સભ્ય છે. પરંતુ એવું બિલકુલ નથી તે પાકિસ્તાનની વિદેશ કાર્યાલયમાં ડિરેક્ટર ડો. ફરિહા બુગતી છે. કોણ છે પાકિસ્તાનથી વાઘા બોર્ડર સુધી અભિનંદન સાથે આવેલ આ મહિલા, થઈ રહી છે ચર્ચા ડોક્ટર બુગતી એક એફએસપી (ભારતના આઈએફએશ સમકક્ષ) અધિકારી છે અને પોતાના વિદેશ કાર્યાલય (ભારતના વિદેશ મંત્રાલય સમકક્ષ) પર ભારતના મામલાના પ્રભારી છે. જણાવીએ કે, પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવના મામલાને સંભાળનારા મુખ્ય પાક અધિકારીઓમાંથી એક છે. જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે વિતેલા વર્ષે ઇસ્લમાબાદમાં જાધવ, તેની માતા અને પત્નીની વચ્ચે મુલાકાત દરમિયાન પણ હાજર હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડSurendranagar Farmer: સુરેન્દ્રનગરમાં એરંડાના પાકમાં કાળી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાનShah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન

Health Tips: કેન્સર જેવી જીવલેણ બીમારીઓના મુખ્ય કારણો, તુરંત તમારી આ આદતોને બદલી નાખો

વૃદ્ધાવસ્થામાં પણ લોખંડ જેવા મજબૂત હાડકા રહેશે, તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

Mahindra Thar પર મળી રહ્યું છે 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કયા વેરિઅન્ટમાં મળશે સૌથી વધુ ફાયદો?

Embed widget