શોધખોળ કરો

દિલ્લીમાં 27 લાખની 2000 રૂપિયાની ચલણી નોટો સાથે ત્રણની અટકાયત, મુખ્ય આરોપી 46 લાખ લઇને ફરાર

નવી દિલ્લીઃ દિલ્લી ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ત્રણ લોકોને નવી દિલ્લી સ્થિત નિજામુદ્દીન રેલવ સ્ટેશન પર 27 લાખ રૂપિયના દરની 2000 ની નવી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાય કરી છે. અટકાયત કરવામાં આવેલ એક શખ્સને દવા બનાવતી કંપનીમાં ભાગીદારી છે. પોલીસની પ્રારંભીક તપાસ અનુસાર આ ત્રણેય વ્યક્તી મુંબઇમાં હવાલાના માધ્યમથી પૈસા બદલીને દિલ્લી પહોંચ્યા હતા. પોલીસ અનુસાર અટકાયત કરવામાં આવેલા અજિત પાલ સિંહ અને રાજેંદ્ર સિંહ દિલ્લીના પીતમપુરાના રહેનાર છે. તેની સાથે તેના ડ્રાઇવરની પણ અટકાય કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના ઇન્ટર સ્ટેટ સેલને અટકાયત કરેલા લોકોના ફોન કૉલ્સમાથી માહિતી મળી હતી. એક વિરષ્ટઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "એક શખ્સ ફોન પર હવાલા ચેનલથી 30 ટકા કમીશન પર જુની નોટ બદલવાની વાત કરી રહ્યો હતો. નોટબંધીની જાહેરાત બાદ અમે આ કોલને ઇંટરસેપ્ટ કર્યો હતો." દિલ્લી સંયુક્ત પોલીસ કમિશ્નર રવિંદ્ર યાદવે જણાવ્યું હતું કે, "જ્યારે તે લોકો રેલવે સ્ટેશન બહાર પોતાની કારમાં બેસી રહ્યા હતા. ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી." પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો બ્લેકમનીને વ્હાઇટ કરવાનો છે. અને તેમા બેંક કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. અટકાયત કરવામાં આવેલ લોકોની ક્રાઇમ બ્રાંચ અને આયક વિભાગના અધિકારીઓએ સંયુક્ત રૂપથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેમના જણાવ્યા અનુસાર પીતપુરના કોઇ બીજી વ્યક્તિ માટે કામ કરે છે. જે હિમાચાલ પ્રદેશમાં આવેલ દેવાની ફેક્ટ્રીનો માલિક છે. અટકાય કરવામાં આવેલ પોલીસને જણાવ્યું હતુ કે, જણાવ્યું હતું કે, કમીશન લઇને અત્યાર સુધીમાં દોઢ કરોડ રૂપિયા નવા નોટોમાં બદલી ચુક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી 2000 રૂપિયાના નવા નોટોના રૂપમાં 46 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget