શોધખોળ કરો

Investment: પૉસ્ટ ઓફિસની આ સ્કીમ છે સારા વળતર માટે બેસ્ટ, જાણો PPF અને RD બેમાંથી શેમાં કરવુ જોઇએ રોકાણ..........

પૉસ્ટ ઓફિસ RD સ્કીમમાં રોકાણ કરવા પર તમને 5.8%નુ વાર્ષિક વ્યાજ મળે છે. આ પૉસ્ટ ઓફિસની એક સ્મૉલ સેવિંગ સ્કીમ છે. જેમાં તમે 100 રૂપિયાના નાના રોકાણથી શરૂ કરી શકો છો.

Post Office Scheme: પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) પૉસ્ટ ઓફિસ એક લાંબી અવધિ માટે ચાલનારી સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમારે 7.1% નુ વ્યાજ મળે છે. નોકરી શરૂ કરવાની સાથે જ આજકાલ લોકો રોકાણનો બેસ્ટ ઓપ્શન શોધવા લાગે છે, જો તમે પણ પૉસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાનુ વિચારી રહ્યાં છો, તો પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) અને રિકરિંગ ડિપૉઝિટ (RD)માં રોકાણ કરી શકો છો. બન્ને સ્કીમ માર્કેટમાં રિસ્કથી દુર છે, અને રોકાણકારોને વધુ રિટર્ન આપવામા મદદ કરે છે. જો તમે બન્નેમાંથી કોઇ એક સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો બન્નેની ડિટેલ્સ વિશે અહીંથી જાણકારી લઇ શકો છો.

પબ્લિક પ્રૉવિડન્ડ ફન્ડ (PPF) પૉસ્ટ ઓફિસની એક લાંબી અવધિ માટે ચાલનારી સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણકરવા પર તમને 7.1% નુ વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે તમારા પૈસા 15 વર્ષે જેવી લાંબી અવધિ માટે રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવા પર તમને ઇનકમ ટેક્સની કલમ 80સી અંતર્ગત છૂટછાટ મળે છે. તમે દર વર્ષે મેક્સીમમ આ સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીનુ રોકાણ કરી શકો છો. 15 વર્ષ બાદ તમને આ સ્કીમ અંતર્ગત જમા થયેલા તમામ પૈસા એક સાથે મળશે.

પૉસ્ટ ઓફિસ RD સ્કીમમાં રોકાણ કરવા પર તમને 5.8%નુ વાર્ષિક વ્યાજ મળે છે. આ પૉસ્ટ ઓફિસની એક સ્મૉલ સેવિંગ સ્કીમ છે. જેમાં તમે 100 રૂપિયાના નાના રોકાણથી શરૂ કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત તમને દર મહિને એક ચોક્કસ રકમ એકાઉન્ટમાં જમા કરાવવાની હોય છે. 

પૉસ્ટ ઓફિસ RD સ્કીમમાં તમે 5 વર્ષ સુધી પૈસાનુ રોકાણ કરી શકો છો. જો તમે કોઇ એક સ્કીમમાં પૈસા રોકવા ઇચ્છો છો, તો પીપીએફ સ્કીમમાં રોકાણ પર તમને વધુ રિટર્ન મળે છે. 

આ પણ વાંચો........... 

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં

Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો

Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ

Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
Embed widget