શોધખોળ કરો

Indigo Flight: ઈન્ડિગોની ફ્લાઈટમાં 60 વર્ષીય વ્યક્તિના મોંમાંથી લોહી નીકળતા જ થોડી ક્ષણોમાં મોત 

Indigo Flight: ફ્લાઈટમાં મુસાફર અતુલ ગુપ્તા (વર્ષ - 60)ના મોંમાંથી લોહી નીકળ્યું અને મુસાફરીની વચ્ચે જ તેમની હાલત બગડવા લાગી. તાત્કાલિક પગલાં લઈ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Indigo Flight Emergency Landing: મદુરાઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક એક વૃદ્ધની તબિયત બગડી અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. હાલત ગંભીર બનતી જોઈ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટને ઈન્દોરના દેવી અહલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આ પછી, દર્દીને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

એરપોર્ટ પરથી જ ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સંબંધિત એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં સ્થાનિક હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા મુસાફરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એરપોર્ટના પ્રભારી નિર્દેશક પ્રબોધ ચંદ્ર શર્માએ જણાવ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ નંબર 6E-2088માં સવાર અતુલ ગુપ્તાના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને મુસાફરીની વચ્ચે જ તેમની હાલત બગડવા લાગી. તાત્કાલિક પગલાં લઈ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

અતુલ ગુપ્તા પહેલાથી જ બીમાર હતા :

શનિવારે (14 જાન્યુઆરી) તબીબી કટોકટીના કારણે, મદુરાઈ-દિલ્હી ફ્લાઇટને ઇન્દોર તરફ વાળવામાં આવી હતી અને તે લગભગ 5.30 વાગ્યે સ્થાનિક એરપોર્ટ પર ઉતરી હતી. પ્રબોધ ચંદ્ર શર્માએ જણાવ્યું કે દર્દીને એરપોર્ટથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેઓ પહેલાથી જ હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હતા.

અતુલ ગુપ્તા નોઈડાના રહેવાસી હતા :

તેમણે જણાવ્યું કે ફ્લાઇટ તેના ગંતવ્ય (નવી દિલ્હી) માટે સાંજે 6:40 વાગ્યે ઉપડી હતી. એરોડ્રોમ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે મૃતક ગુપ્તા નોઈડાના રહેવાસી હતા. તેણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

આ પણ વાંચો :

Vande Bharat Train: આજે દેશને મળશે 8મી વંદે ભારતની ભેટ, PM મોદી આપશે લીલી ઝંડી

Vande Bharat Train: ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કુલ વાતાનુકૂલિત ચેર કાર અને બે એકજિક્યુટિવ વાતાનુકૂલિન ચેર કાર હશે. આ ટ્રેનમાં કુલ 1,128 યાત્રીઓ પ્રવાસ કરી શકે એટલી ક્ષમતા છે.

PM Modi News: આજે થોડા સમય બાદ દેશને 8મી વંદે ભારત ટ્રેનની ભેટ આપવામાં આવશે. સવારે 10.30 વાગ્યે, નરેન્દ્ર મોદી વિડીઓ કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના સિકંદરાબાદ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી અને જી કિશન રેડિન્હા તેલંગાણાના ગવર્નર તમિલાઈ સૌંદરરાજન ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વ્યક્તિગત રીતે હાજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget