શોધખોળ કરો

Anant-Radhika ના લગ્ન અગાઉ અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર, VIDEOમાં જુઓ ભવ્યતા

અગાઉ આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના જામનગરમાં યોજાશે

Anant-Radhika Wedding: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અગાઉ આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના જામનગરમાં યોજાશે. હાલ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. આ બધાની વચ્ચે, અનંત-રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં 14 નવા મંદિરો બનાવવાની મોટી પહેલ કરી છે.

View this post on Instagram
 
A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)

અંબાણી પરિવારે જામનગરમાં 14 મંદિરો બનાવ્યા

આ મંદિરોના નિર્માણની પ્રથમ ઝલક નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. એક વીડિયોમાં નીતા અંબાણી કેમ્પસની આસપાસ ફરતા અને કારીગરો અને સ્થાનિક લોકો સાથે વાત કરતા જોઈ શકાય છે. આ મંદિરો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પૌરાણિક કથાઓના પુરાવા તરીકે ઊભા છે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે વીડિયોમાં મંદિરોની ઝલક બતાવી

જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા બાંધવામાં આવેલા આ મંદિરો અત્યંત સુંદર અને સ્થાપત્યની અજાયબી છે, અને જટિલ રીતે કોતરેલા સ્તંભો, બહુવિધ દેવતાઓની મૂર્તિઓ અને રંગબેરંગી ફ્રેસ્કો સ્ટાઇલના ચિત્રોથી શણગારેલા છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના અધિકૃત હેન્ડલ દ્વારા શેર કરાયેલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મૂર્તિકારો દ્ધારા જીવંત કરવામાં આવી, મંદિરની કલા  સદીઓ જૂની ટેકનિકો અને પરંપરાઓને  પ્રતિબિંબિત કરે છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં યોજાશે.

નોંધનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણના મિત્રો છે. ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત સમારોહમાં બંનેએ સગાઈ કરી હતી. હવે આ કપલ 12 જુલાઈએ મુંબઈમાં શાહી લગ્ન કરશે. તે પહેલા રાધિકા અને અનંત ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ ફંક્શન કરશે. આ કપલના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન અને સલમાન ખાન સુધીના તમામ બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ ભાગ લેશે.                              

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget