શોધખોળ કરો

જામનગરમાં બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકની હત્યા

જામનગરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીએ એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ ભરત ગઢવી છે. બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી થયેલ મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ.

જામનગર: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ ભરત ગઢવી છે.  બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી થયેલ મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી.

શિક્ષણ જગત શર્મસાર, ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થીનીનો વિડીયો ઉતારી કલાસરૂમમાં જ અનેકવાર દુષ્કર્મ આચર્યું
Dahod : દાહોદ જિલ્લામાં શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઝાલોદમાં પોતાના ટ્યુશન કલાસીસમાં આવતી વિદ્યાર્થીનીનો  વિડીયો ઉતારી બ્લેકમેલ કરી શિક્ષકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પણ દાહોદ જિલ્લામાં એક શિક્ષકે તો પોતાની વિધાર્થીનું ભાવિ બગાડ્યું છે. ઝાલોદ ગામમાં આવેલ “હેતા“ કલાસીસમાં એક વિદ્યાર્થીની ભણતરમાં આગળ વધવા માટે આ કલાસમાં જોડાઈ હતી. જોકે પહેલેથી જ આ “હેતા કલાસ”ના સંચાલકમાં આ કિશોરી માટે મનમાં ખોટા વિચારો હતા. 

કલાસના સંચાલક નૈનેશ ભુરજી ડામોરે કોઈપણ ભોગે તેનો બદ ઈરાદો પાર પાડવા માટે વિદ્યાર્થીની વોશરૂમ ગઈ તે વખતે કિશોરી પર આ શિક્ષકની નજર હતી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો પીડિત કિશોરીને બતાવી વિડીયો  વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ઘબરાઈ ગયેલી કિશોરી એ આ વિડિઓ વાયરલ કરવાની ના પાડી હતી. જોકે કલાસ સંચાલક શિક્ષકે તેને બ્લેકમેલ કરી ડરાવી ધમકાવીને તેના કલાસરૂમમાં વિદ્યાર્થીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહીશ તો મારી નાખીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે લીમડી હોસ્પિટલના ગાયનેક ડોકટરે ઝાલોદ એ.એસ.પી વિજયસિંહ ગુર્જરને જાણ કરી હતી કે બે શિક્ષકો એક વિદ્યાર્થીની ને લઇને ગર્ભ પડાવવા માટે અલગ અલગ દવાખાનામાં ફરી રહ્યા છે. ત્યારે પોલીસે બંને પર વોચ ગોઠવી હતી.બીજી બાજુ પીડિતાને ઉલટી અને ચક્કર આવતા પીડીતાએ તેની માતાને વાત કરી હતી, ત્યારે પિડીતાએ તેની માતાને સમગ્ર હકીકતની વાત કરતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

શિક્ષક નૈનેશ ભુરીયા અને તેનો મિત્ર યુવતીને લઇને દાહોદ,લીમડી , ફતેપુરા સહીતના અલગ અલગ હોસ્પિટલમાં ગર્ભ પડાવવા માટે લઇ ગયા હતા.પરંતુ તમામ ડોકટરોએ ના પાડી હતી અને અંતે શિક્ષકના કુકર્મનો ભાંડો ફૂટી ગયો.  સમગ્ર ઘટનાને ખુલ્લી પાડવા ઝાલોદ પોલીસ અને ASP વિજયસિંહ ગુર્જરની પિડીતાને ન્યાય અપાવવા મહત્વની ભુમીકા જોવાઈ રહી છે. આ નરાધમ શિક્ષકે ક્લાસીસમાં આવતી કેટલીય યુવતી સાથે  આવી રીતે દુષ્કર્મ કર્યું હશે. પોલીસે નરાધમ શિક્ષકને પકડી અને તપાસ હાથ ધરી છે.તેમજ ASP વિજયસિંહ ગુર્જરે આ નરાધમ શિક્ષકથી ભોગ બનેલ યુવતીઓ પોલીસ સમક્ષ આવે એવી અપીલ પણ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Embed widget