શોધખોળ કરો
Advertisement
Accident : ભીષણ રોડ દુર્ઘટના સર્જાઇ, એક સાથે 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મોત
કેરળના વાયનાડ જિલ્લામાં જીપનો ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. જેમાં વધુ મહિલા હોવાનો અનુમાન છે
કેરળ: કેરળના વાયનાડ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
કેરળના વાયનાડ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર જીપ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. આ ઘટના અંગે હજુ વધુ વિગતો સામે નથી આવી.
આ પણ વાંચો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion