શોધખોળ કરો
Advertisement
લોકડાઉન-3 : ફિલિપાઇન્સમાં ફસાયેલા 11 ગુજરાતી વિદ્યાર્થીઓ પહોંચ્યા વતન, જાણો વિગત
ફિલિપાઈન્સથી મેડીકલના 11 વિધાર્થીઓ ને પાટણ ખાતે લવાયા છે. તમામ વિધાર્થીઓને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
પાટણઃ કોરોનાના કહેરને કારણે હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ફ્લાઇટો પણ રદ કરી દેવાતા ગુજરાતના 11 વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સમાં ફસાઈ ગયા હતા. જેમને આજે ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. ફિલિપાઈન્સમાં ફસાયેલા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને પાટણ લવાયા છે.
ફિલિપાઈન્સથી મેડીકલના 11 વિધાર્થીઓ ને પાટણ ખાતે લવાયા છે. તમામ વિધાર્થીઓને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 11 વિદ્યાર્થીઓને 14 દિવસ માટે પાટણ ખાતે હોમ કવોરેન્ટાઇન કરાયા છે. અગિયાર વિધાર્થીઓ પૈકી 3 બનાસકાંઠાના, 1 સાબરકાંઠાનો, 3 મહેસાણાના અને 1 કચ્છનો મળી કુલ 11 વિધાર્થીઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement