શોધખોળ કરો

મહેસાણા: કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા

કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને 55 હજારનો દંડ અને 1.50 લાખ પીડિતાને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ સવા બે વર્ષ પહેલાં દુષ્કાર્મ આચર્યું હતું.

મહેસાણા: કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને 55 હજારનો દંડ અને 1.50 લાખ પીડિતાને ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ સવા બે વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જઈ દુષ્કાર્મ આચર્યું હતું. આરોપીનું નામ કીર્તિ ઉર્ફે કીર્તિજી ઠાકોર છે.  આ કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે આરોપીને કડક સજા કરી એક દાખલો બેસાડ્યો છે. 

દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. આજે 1569 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.44 ટકા છે. સોમવારે 2202 નવા કેસ અને 27 મોત નોંધાયા હતા. રવિવારે 2487 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2858 નવા કેસ નોંધાયા અને 11 લોકોના મોત થયા હતા. 

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16,400 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,260 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,84,710 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 191,48,944 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,78,005 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો પહેલાથી જ ચોથી લહેરને લઈને ભયભીત છે. પ્રખ્યાત વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના પર વાઈરોલોજિસ્ટ જેકબ જાને કહ્યું કે દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો થયો છે, પરંતુ આ વધારો સતત નથી થયો.

ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. માર્ચ અને એપ્રિલ દરમિયાન દેશમાં કોરોના કેસની સંખ્યા ઓછી અને પ્રમાણમાં સ્થિર રહી. દિલ્હી અને હરિયાણામાં છેલ્લા બેથી ત્રણ અઠવાડિયામાં નજીવો વધારો થયો હતો પરંતુ વધારો સાતત્યપૂર્ણ રહ્યો નથી. દિલ્હીમાં એક હજાર કેસ પ્રતિ વસ્તી માત્ર 5 લાખ જેટલા છે.

રસીકરણ પર મૂક્યો ભાર

ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News: નહીં સુધરે  રફતારના રાક્ષસ, ફુલ સ્પીડમાં કાર ચલાવી યુવતીએ બે કારને મારી ટક્કરAhmedabad News: જૂથ અથડામણમા મોતને ભેટલા વૃદ્ધ મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કારMahisagar News: કારમાં આગ લાગતા કાર બળીને થઈ ખાખ,  સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નહીંJEE Mains Result 2024: દેશભરમાંથી 56 વિધાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ
PIB Fact Check: શું દર મહિને 18 હજાર રૂપિયા આપી રહી છે સરકાર? જાણો શું છે મામલો
PIB Fact Check: શું દર મહિને 18 હજાર રૂપિયા આપી રહી છે સરકાર? જાણો શું છે મામલો
શું સરકાર સામાન્ય લોકોના કલ્યાણ માટે કોઈની અંગત મિલકત લઈ શકે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો જવાબ
શું સરકાર સામાન્ય લોકોના કલ્યાણ માટે કોઈની અંગત મિલકત લઈ શકે? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો જવાબ
Railway : વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોને હવે મળશે આટલું પાણી, અગાઉ મળતી હતી એક લીટરની બોટલ
Railway : વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોને હવે મળશે આટલું પાણી, અગાઉ મળતી હતી એક લીટરની બોટલ
Ahmedabad News: કાંકરિયામાં આ સમય સુધી બંધ રહેશે બોટિંગ, આ કારણે લેવાયો નિર્ણય
Ahmedabad News: કાંકરિયામાં આ સમય સુધી બંધ રહેશે બોટિંગ, આ કારણે લેવાયો નિર્ણય
Embed widget