શોધખોળ કરો
Advertisement
Banaskantha : પિતા-પુત્રએ નર્મદા કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, શું છે કારણ?
Banaskantha News : વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં પિતા-પુત્રે આત્મહત્યા કરી લીધી છે. થરાદના તરવૈયાની મદદથી મૃતદેહોને કેનાલમાંથી બહાર કઢાયા છે. ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
વાવઃ બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં પિતા-પુત્રે આત્મહત્યા કરી લીધી છે. થરાદના તરવૈયાની મદદથી મૃતદેહોને કેનાલમાંથી બહાર કઢાયા છે. ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
બંનેની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. કોઈ અગમ્ય કારણોસર કેનાલ પડયા હોવાનું સામે આવ્યું છે. ગઇ કાલે સાંજે કેનાલમાં પડયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement