શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની ગોળી મારીને હત્યા, કોણે અને કેમ કરી હત્યા? જાણો વિગત
અમેરિકાના પેન્સિલવેનિયામા લૂંટારુએ ગોળી મારી હત્યા કરી છે. યુવકનું નામઅશોક અંબાલાલ પટેલ છે. છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હતા અને તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી.
મહેસાણાઃ અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામના વતની અને છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે.
અમેરિકાના પેન્સિલવેનિયામા લૂંટારુએ ગોળી મારી હત્યા કરી છે. યુવકનું નામઅશોક અંબાલાલ પટેલ છે. છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હતા અને તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન સ્ટોર બંધ કરવા સમયે લૂંટારુએ હુમલો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement