શોધખોળ કરો

Mehsana: બોગસ IELTS સર્ટિથી USAમાં પ્રવેશતા વધુ 7 પકડાયા, જાણો વિગત

Mehsana News: આ તમામ યુવાન મહેસાણા અને દિલ્હી ના એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. અંગ્રેજીમાં ઢ છતાં 7 થી 8 બેન્ડના સર્ટી મળી આવ્યા છે.

Mehsana News:  બોગસ આઈ ઇ એલ ટી એસ સર્ટી થી અમેરિકામાં પ્રવેશ કરતા વધુ 7 ગુજરાતી યુવાનો પકડાયા છે. સ્ટુન્ડ વિઝા ઉપર કેનેડા ગયેલા આ યુવાનો એ ક્યુબીક રૂટ થી ન્યુયોર્કમાં પ્રવેશવા જતા પકડાયા છે. આ તમામ યુવાનો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. યુ એસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પાસે થી આઈ ઇ એલ ટી એસ ના બોગસ સર્ટી મળી આવ્યા છે. આ તમામ યુવાન મહેસાણા અને દિલ્હી ના એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. અંગ્રેજીમાં ઢ છતાં 7 થી 8 બેન્ડના સર્ટી મળી આવ્યા છે.

આ પહેલા પણ પકડાયા હતા યુવકો

આ પહેલા પણ આઠ બેન્ડ મેળવી ચાર યુવકને અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો. તપાસમાં સમગ્ર કૌભાંડના તાર નવસારી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.  મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવકોએ નવસારીની હોટલ ફન સીટીના બેંકવેટ હોલમાં પરીક્ષા આપી હતી. અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSમાં 8 બેંડ આપી દેવામાં આવ્યા હતા.

ચારેય યુવકો પહેલા કેનેડા ગયા હતા.  કેનેડાથી અમેરિકા બોટ મારફતે જતા પકડાઈ ગયા.  પકડાયેલા યુવકોને અમેરિકાની કૉર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.  કૉર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી  ન બોલી શક્યાનો પર્દાફાશ થયો. .8 બેંડ કેવી રીતે મળ્યા તેને લઈને પણ સવાલ છે.  અમેરિકન એમ્બસીએ ભારતમાં એમ્બસીને જાણ કરી હતી.  એમ્બસી તરફથી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.   જેના પગલે મહેસાણા પોલીસવડાએ SOGને તપાસ સોંપી છે.  અંગ્રેજી ન આવડતું હોવા છતાં 8 બેંડ મેળવી ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલ વિદેશ પહોંચ્યા હતાં.  પોલીસે IELTS પરીક્ષા અને એજન્ટોની ઉલટ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ

Triranga Bike Rally: લાલ કિલ્લાથી સંસદ સુધી સાંસદોએ કાઢી તિરંગા બાઇક રેલી, ગુજરાતના સાંસદો થયા સામેલ

Rajkot: સૌરાષ્ટ્રના આ શહેરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે થયું સામ સામે ફાયરિંગ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

Honda Activa કે TVS Jupiter,કિંમત,માઇલેજ અને ફીચર્સની દ્રષ્ટિએ કયું સ્કૂટર છે બેસ્ટ?

Embed widget