શોધખોળ કરો
Triranga Bike Rally: લાલ કિલ્લાથી સંસદ સુધી સાંસદોએ કાઢી તિરંગા બાઇક રેલી, ગુજરાતના સાંસદો થયા સામેલ
Azadi ka Amrit Mahotsav: આ 15મી ઓગસ્ટે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર 'હર ઘર તિરંગા' અભિયાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

હર ઘર તિરંગા
1/5

'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી માટે દેશભરમાંથી અનેક રાજ્યોમાંથી સ્થાનિક લોકો ત્રિરંગા યાત્રા કાઢી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકો ઉપરાંત વિવિધ સરકારી વિભાગો પણ ભાગ લઈ રહ્યા છે.
2/5

જે અંતર્ગત આજે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલ સાથે લાલ કિલ્લા પરથી સાંસદો માટે ત્રિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. વિજય ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું.
3/5

ગુજરાતના સાંસદો પણ રેલીમાં સામેલ થયા હતા. દેશના તમામ લોકોને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ પણ કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત 20 કરોડ ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
4/5

પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તેમના સોશિયલ મીડિયા ડીપી બદલ્યા હતા. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ સંસદીય દળની બેઠકમાં ડીપી પર રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લગાવવા બદલ લોકોની પ્રશંસા કરી છે
5/5

તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર
Published at : 03 Aug 2022 10:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
