શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ ભાજપમાં ભડકો, કયા દિગ્ગજ નેતાએ આપી દીધું રાજીનામું?

સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નાના સમાજને સંગઠનમાં પ્રતિનિધિત્વ ના મળતાં નારાજ થઈ રાજીનામું ધરી દીધું છે.

પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે. સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નાના સમાજને સંગઠનમાં પ્રતિનિધિત્વ ના મળતાં નારાજ થઈ રાજીનામું ધરી દીધું છે. તાજેતર માં સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખશ્રી / મહામંત્રીશ્રી ની નિમણુંક કરી રદ કર્યા બાદ નરાજગી સામે આવી છે. રાજીનામું આપી ૧૫ વર્ષ પહેલા સ્વયંસેવકમાંથી પાર્ટીના અદના કાર્યકર બનવાની ભુલનો અહેસાસ ગણાવ્યો હતો. ભૂતકાળમાં અનેક જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી ચુકયા બાદ નારાજગી સામે આવી છે. સતત વર્ષોની કામની કદર ના કરી નાના સમાજની અવગણનાના કારણે લીધો નિર્ણય લીધો છે. આમ જ વ્યકિતકરણ ભાજપથી પાર્ટીનું શુદ્ધિકરણ જરૂરી છે. આવનારા સમયમાં મારા જેવા નાના સમાજમાંથી આવતા અનેક ભાજપને સર્મપિત કાર્યકરો ભાજપથી છેડો ફાડતા ખચકાશે નહી, તેમ કહી તેમણે નાના સમાજના સ્વમાનના ભોગે રાજીનામું આપી આક્રોશ ઠાલવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget