શોધખોળ કરો

Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો

Param Rudra Supercomputers: પીએમ મોદીએ આજે ​​ત્રણ સુપર કોમ્પ્યુટર દેશને સમર્પિત કર્યા. સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે.

Param Rudra Supercomputers: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દેશમાં બનેલા ત્રણ સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા. ઉદ્ઘાટન પહેલા તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ટેકનોલોજી સંબંધિત નવીનતાને પ્રોત્સાહિત કરવી! આજે સાંજે લગભગ 5:30 વાગ્યે, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા, હું 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ અને હવામાન અને આબોહવા માટે હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરીશ. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને તેમાં જોડાવા વિનંતી કરુ છુ.

આ સુપર કોમ્પ્યુટર અત્યંત ઝડપી અને શક્તિશાળી છે

તમને જણાવી દઈએ કે આ સુપર કોમ્પ્યુટર અત્યંત ઝડપી અને શક્તિશાળી છે. તેઓ ખૂબ જ ઓછા સમયમાં જટિલ ગણતરીઓ પૂર્ણ કરી શકે છે. સુપર કોમ્પ્યુટર એકસાથે એટલી મોટી માત્રામાં ડેટા પ્રોસેસ કરી શકે છે જેની સામાન્ય કોમ્પ્યુટર કલ્પના પણ કરી શકતું નથી. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ વૈજ્ઞાનિક અને સંશોધન કાર્યમાં થાય છે.

સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે

પીએમ મોદી દ્વારા દેશને સમર્પિત ત્રણ નવા સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર પુણે, દિલ્હી અને કોલકાતામાં સ્થાપિત કરવામાં આવશે. આ કમ્પ્યુટર્સમાં લેટેસ્ટ કટીંગ હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના મોટાભાગના કંપોનેંટ્સ ભારતમાં ઉત્પાદિત અને એસેમ્બલ કરવામાં આવ્યા છે. સામાન્ય કોમ્પ્યુટર માટે 500 વર્ષ જેટલો સમય લાગે તે કામ સુપર કોમ્પ્યુટર દ્વારા ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય છે.

હવામાનની આગાહી કરવામાં મદદરુપ થશે

પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ હવામાનની આગાહી, આબોહવા, સામગ્રી વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં થશે. પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ ઝડપી રેડિયો વિસ્ફોટ અને અન્ય ખગોળીય ઘટનાઓને શોધવા માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે. આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર (IUAC) ખાતે મટીરીયલ સાયન્સ અને ન્યુક્લિયર ફિઝિક્સમાં સંશોધન માટે કરવામાં આવશે. આ 3 કોમ્પ્યુટર એક નવી ક્રાતિ લાવશે.

આ પણ વાંચો....

બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી

ટોપ સ્ટોરી

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

Embed widget