શોધખોળ કરો

PM મોદીએ દેશને 91 FM ટ્રાન્સમિટરની આપી ભેટ, સરહદી વિસ્તારોમાં રહેશે તેનું ખાસ ફોકસ

PM મોદીએ કહ્યું કે, થોડા દિવસો પછી હું રેડિયો પર 'મન કી બાત'નો 100મો એપિસોડ કરવા જઈ રહ્યો છું. 'મન કી બાત'ની વાત કરતા તેમણે કહયુ કે, દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ, રેડિયો દ્વારા જ શક્ય બન્યું હતું.

PM મોદીએ કહ્યું કે, થોડા દિવસો પછી હું રેડિયો પર 'મન કી બાત'નો 100મો એપિસોડ કરવા જઈ રહ્યો છું. 'મન કી બાત'ની વાત કરતા તેમણે કહયુ કે,  દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ, રેડિયો દ્વારા જ શક્ય બન્યું હતું. આ દ્વારા હું દેશવાસીઓની શક્તિ અને સામૂહિક ફરજની શક્તિ સાથે જોડાયેલો રહ્યો.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. તે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે.જે સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એફએમ રેડિયો કનેક્ટિવિટીને વેગ આપશે. આ અવસર પર પીએમે કહ્યું કે આજે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનની આ શરૂઆત દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકો માટે ભેટ સમાન છે.

PM એ કહ્યું કે,ભારત પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકે તે માટે એ જરૂરી છે કે, કોઈ પણ ભારતીય પાસે તકોની કોઈ કમી ન હોય. આધુનિક ટેકનોલોજીને દરેક માટે સુલભ બનાવવી એ આ માટે એક મોટું માધ્યમ છે. તેમણે કહ્યું કે જે રીતે આજે ભારતના દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવી રહ્યું છે. મોબાઈલ અને મોબાઈલ ડેટા બંનેની કિંમત એટલી બધી ઘટી ગઈ છે કે તેણે 'એક્સેસ ઑફ ઈન્ફોર્મેશન'ને સરળ બનાવી દીધું છે.

તેમણે કહ્યું કે દેશમાં પાછલા વર્ષોમાં જે ટેક ક્રાંતિ થઈ છે તેણે રેડિયો અને એફએમને નવા અવતારમાં બનાવ્યા છે. ઈન્ટરનેટના કારણે રેડિયો પછાત નથી રહ્યો, પરંતુ ઓનલાઈન એફએમ અને પોડકાસ્ટ દ્વારા એટલે કે ડિજિટલ ઈન્ડિયાએ રેડિયોને નવા શ્રોતાઓ અને નવા વિચારો આપ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, ઘણીવાર જ્યારે આપણે કનેક્ટિવિટી વિશે વાત કરીએ છીએ ત્યારે રોડ, રેલ, એરપોર્ટનું ચિત્ર આપણી સામે ઉભરી આવે છે, પરંતુ ભૌતિક જોડાણ ઉપરાંત, અમારી સરકારે સામાજિક જોડાણ વધારવા પર સમાન ભાર મૂક્યો છે. અમારી સરકાર સાંસ્કૃતિક જોડાણ અને બૌદ્ધિક જોડાણને પણ મજબૂત કરી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં અમે પદ્મ પુરસ્કાર, સાહિત્ય અને કલા પુરસ્કાર દ્વારા દેશના વિવિધ ભાગોના વાસ્તવિક નાયકોનું સન્માન કર્યું છે.

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો
SBI FD: ₹1 લાખનું રોકાણ કરાવવા પર કેટલું વળતર મળશે? 1 થી 10 વર્ષનું સંપૂર્ણ ગણિત સમજો
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget