શોધખોળ કરો

Gujarat Politics: ગુજરાત ભાજપે અમદાવાદ સહિત છ શહેર અને જિલ્લા સંગઠનના પ્રભારી કર્યા જાહેર, જાણો કોને મળ્યું સ્થાન

Gujarat BJP: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જીલ્લા-મહાનગરના ભાજપ સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Politics: ગુજરાત ભાજપ દ્વારા 6 શહેર અને જિલ્લાના સંગઠન પ્રભારી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જીલ્લા-મહાનગરના ભાજપ સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે.

સંગઠનમાં કોને કોને મળ્યું સ્થાન

  • નર્મદા જિલ્લાનાં પ્રભારી તરીકે ધર્મેશ પંડ્યાની નિમણુક
  • પંચમહાલ જિલ્લાના સંગઠન પ્રભારી ભરત ડાંગરને બનાવાયા
  • મહીસાગર જિલ્લાના પ્રભારી તરીકે ભાજપે કનુભાઈ પટેલની નિમણૂક કરી
  • અમદાવાદ શહેરના સંગઠન પ્રભારી તરીકે સંજય પટેલની પસંદગી
  • અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે વંદના મકવાણાને જવાબદારી સોંપાઈ
  • જૂનાગઢ જિલ્લામાં દિલીપ પટેલની પસંદગી
  • બોટાદ જિલ્લામાં ભારત આર્યની નિમણુક કરાઈ

Gujarat Politics: ગુજરાત ભાજપે અમદાવાદ સહિત છ શહેર અને જિલ્લા સંગઠનના પ્રભારી કર્યા જાહેર, જાણો કોને મળ્યું સ્થાન

દેશમાં આવનારા સમયમાં 4 જુદા જુદા રાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા નીતિન પટેલને બીજેપીએ નવી જવાબદારી સોંપી છે. નીતિન પટેલની રાષ્ટ્રીય રાજનીતિમાં એંટ્રી થઈ છે. નીતિન પટેલને રાજસ્થાનના ચૂંટણી સહ પ્રભારી બનાવાયા છે. નોંધનીય છે કે, નીતિન પટેલને સંગઠનનો સારો એવો અનુભવ છે. નીતિન પટેલ પર કેંદ્રીય નેતૃત્વએ ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. તો આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે. સહપ્રભારી બનતા જ રાજસ્થાનમાં સરકાર બનાવવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તેમણે કહ્યું કેસ નરેન્દ્રભાઈના ચહેરાને આગળ રાખી રાજસ્થાનમાં સરકાર બનશે.

પટેલે વધુમાં કહ્યું કે, ભાજપ કરોડો કાર્યકરોનો પક્ષ છે. જ્યારે પણ પ્રજાકીય કામની પક્ષને જરૂર હોય ત્યારે દરેક પોતાની જવાબદારી નિભાવે છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે. પીએમના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ નડ્ડાજીએ મને રાજસ્થાનના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે.  પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ખૂબ સારો નાતો છે. વેપાર પરિવાર સાથે રાજસ્થાન અને ગુજરાત જોડાયેલ છે. આ ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે,અશોક ગહેલોતને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાયલટ અને ગહેલોત વચ્ચે મતભેદો છે. નીતિન પટેલે એવો પણ મોટો દાવો કર્યો કે, સચિન પાયલટ રાજસ્થાનમાં નવી પાર્ટી બનાવશે અને ચૂંટણી પહેલા સચિન પાયલટ કોંગ્રેસ છોડશે. ગહેલોતની સરકારને ઘેર ભેગી કરવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તો બીજી તરફ મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવતા  પ્રદેશ પ્રમુખ બનાવવાની અટકળોનો અંત આવ્યો છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Embed widget