શોધખોળ કરો

બસની આગળ સ્ટંટ કરવો આખરે કાર ચાલકને પડ્યો ભારે, મળી મોટી સજા, જુઓ વાયરરલ વીડિયો

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કાર સવારને બસને ખોટી રીતે ઓવર ટેક કરવી ભારે પડી ગઇ. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો મળી જશે. જેમાં કેટલાક લોકો એક્સ્ટ્રા ઓર્ડનરી કામ કરતા જોવા મળો છે પરંતુ આ કામમાં તેને કેટલીક વખત ભાર પણ પડે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બસને ખોટી રીતે ઓવર ટેક કરવા જતાં ખૂબ ખરાબ રીતે ફસાઇ જાય છે.

View this post on Instagram
 
A post shared by Nautanki👅🧿 {1m} 🚀 (@nautanki.hoon)

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ સિવાય વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહાડો પરના સાંકડા રસ્તા પર સામેથી એક બસ આવી રહી છે. જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં, કાર ચાલક પોતાની કારને બસની આગળ પાછળ લઈ જવાને બદલે ઓવરટેક કરવાનું નક્કી કરે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર સવાર પહાડના સહારે પોતાનું વાહન ત્રાંસા રીતે ચલાવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે કાર બસને ક્રોસ કરતી વખતે જ ઊંચા એંગલ પર નમેલી હોવાને કારણે પલટી જાય છે, જેના કારણે કાર સવાર પોતાની જ ભૂલને કારણે અકસ્માતનો શિકાર બને છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક તરફ પલટી ગયેલી કારમાંથી બધા લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને મોટાભાગના યૂઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. સમાચાર લખાય ત્યાં સુધી લાખો વ્યૂઝ આ વીડિયોને મળી ચૂકી છે.  ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરીને બસને ઓવરટેઇક કરનારને તેની ભૂલની મોટી સજા મળી ગઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget