શોધખોળ કરો

Viral Video: પિતા બાળકને સ્કૂલ મૂકવા જતાં હતા,આ દરમિયાન જે બન્યું જોઇ હૈયુ કંપી જશે

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પિતાની હાલત જોઇને બાળક રસ્તા પર હૈયાફાટ રૂદન કરતો જોવા મળે છે.

Viral Video:  વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પિતા બાઇક પર બાળકને સ્કૂલે છોડવા જઇ રહ્યા છે. આ સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવીને તેના પિતા પર તૂટી પડે છે અને તેને ઘેરી વળે છે અને માર મારવાનું ચાલુ કરે છે.

 સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક ગુંડા બાળકને સ્કૂલે મૂકવા જઈ રહેલા પિતાને માર મારતા જોવા મળે છે. આ ઘટના પંજાબના માનસાની જણાવવામાં આવી રહી છે. સવારનો સમય હતો. પિતા રાબેતા મુજબ બાઇક પર બાળકને શાળાએ મુકવા જતા હતા. શાળાએ પહોંચીને, જ્યારે તેણે બાઇક રોક્યું, ત્યારે તેની પાછળ આવેલા કેટલાક ગુંડાઓએ તેને ઘેરી લીધો અને લાકડીઓ વડે નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. પિતાને મારતા જોઈને પુત્ર જોર જોરથી રડવા લાગ્યો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પિતા તેમના પુત્રને સ્કૂલે મૂકવા માટે બાઇક પર આવ્યા છે. તેમની આગળ એક બાળક બેઠેલું છે. પિતાને ખબર ન હતી કે કેટલાક ગુંડાઓ તેમની પાછળ આવી રહ્યા છે. શાળાએ પહોંચ્યા પછી પિતાએ બાઇક રોકી તો તરત જ 4-5 ગુંડાઓએ હુમલો કર્યો અને લાકડીઓ અને સળિયા વડે બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું. જ્યારે પિતાને માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે એક ગુંડાએ બાળકને બાઇક પરથી સલામત રીતે ઉતાર્યો અને પછી તેમના પિતા પર  લાકડી  વડે હુમલો કરી દીધો.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી શરૂ

આ ઘટના શાળાની સામે જ બની હતી. જે સમયે આ ઘટના બની તે સમયે આસપાસ ઘણા વાલીઓ હાજર હતા, જેઓ તેમના બાળકને શાળાએ મૂકવા આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગુંડાઓ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગુંડાઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે  હજું સુધી જાણી શકાયું નથી. જો કે, પોલીસે મામલાને ગંભીરતાથી લઈને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનેગારો સામે IPC 307 કલમ હેઠળ  (હત્યાના પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget