શોધખોળ કરો

રાજકોટઃ 10 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં કયું ગામ બન્યું સંપર્ક વિહોણું? જાણો વિગત

ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડતા તાલુકાનું છેલ્લી ઘોડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના આગેવાનોએ અધિકારીને મદદ માટે જાણ કરી છે.

રાજકોટઃ જિલ્લાના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડતા તાલુકાનું છેલ્લી ઘોડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ અંગે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ગામના આગેવાનોએ અધિકારીને મદદ માટે જાણ કરી છે. તાલુકાના નારણકા, બાધી, ખંઢેરીમાં 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં અંદાજે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. પડધરી તાલુકાના હેઠવાસના વિસ્તારોમાં રહેતાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા આદેશ અપાયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક સવરસાદના કારણે જળાસયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. પડધરી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ ન્યારી ડેમ-૨ ઓવરફ્લો થયો છે. ડેમમાં ૧૩,૬૧૬ ક્યુસેક પાણીની આવક છે. ગામના હેઠવાસમાં આવેલા ગોવિંદપર, ખામટા, રામપર, તરધડી,  વણપરી ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મોનીટરીંગ ઓફિસર ફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget