શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, 3 ભાઈ બહેને 6 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી
સામાજિક સંસ્થાએ 6 વર્ષથી બંધક સમાન જીવન જીવતા ભાઈ-બહેનને મુક્ત કરાવ્યા છે. 6 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે.
![રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, 3 ભાઈ બહેને 6 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી 2 brother and one sister self prison last 6 years in rajkot રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, 3 ભાઈ બહેને 6 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27221020/Rajkot-self-prison.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ શહેરનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની એક સામાજિક સંસ્થાએ 10 વર્ષથી બંધક સમાન જીવન જીવતા ભાઈ-બહેનને મુક્ત કરાવ્યા છે. 6 વર્ષ સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે. ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં ત્રણ ભાઈ-બહેનોએ 10 વર્ષ સુધી એક ઓરડીમાં પોતાની જીંદગી કેદ કરી છે.
માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને એક ઓરડીમાં પૂર્યા હતા. ઓરડીમાં બંધ આ ભાઈ બહેનોની હાલત ન તો બેસવાની યોગ્ય છે ન તો સુવાની કોઈ સારી વ્યવસ્થા. તેમની પાસે પહેરવા માટે સારા કપડા નથી. તેમ છતાં આ સ્થળ પર આ ભાઈ બહેનોને પોતાની જાતને 6 વર્ષ સુધી કેદ કરી.
જો કે સાર્થી સેવા ગ્રુપે આ ત્રણેય ભાઈ-બહેનોને બહાર નીકાળ્યા છે. મહત્વની વાત તો તે છે કે ભાઈ-બહેન LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમ છતાં તેમને પોતાની જાતને 6 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)