શોધખોળ કરો

જયંતિ રવિની મુલાકાત પહેલા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં 8 લોકોના મોત

આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવવાના છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાને કારણે 8 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

રાજકોટઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવવાના છે. જોકે, તેમની મુલાકાત પહેલા જ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાને કારણે 8 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટની મુલાકાત લે તે પહેલાં જ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આઠ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. રાજકોટ શહેરના 4 અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરની એક અને જામકંડોરણાની એક વ્યક્તિ મળી કુલ આઠના મોત થયા છે. આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવી આજે રાજકોટમાં જિલ્લાના અધિકારી સાથે બેઠક કરશે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરશે. 20 દિવસમાં બીજીવાર જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મનપા આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Embed widget