શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Marijuana And Jail: ખેતરમાં શાકભાજીની વચ્ચે ગાંજાનું વાવેતર કરવું ખેડૂતને ભારે પડ્યુ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

રાજકોટ ખેડૂતને પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવુ ભારે પડ્યુ છે. વર્ષ 2016થી ચાલતા એક કેસમાં કોર્ટે આરોપી ખેડૂતને 20 વર્ષની સજા અને સાથે એક લાખ દંડની સજા ફટકારી છે.

Marijuana Accused Jail, Rajkot: રાજકોટમાંથી એક મોટી ખબર સામે આવી છે, અહીં કોર્ટે એક ગાંજાની ખેતી કરનારા આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. એટલુ જ નહીં સાથે સાથે સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગાંજાની ખેતી કરનારા આરોપીને આવું પહેલીવાર બન્યુ છે જેને આટલી મોટી સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ખેડૂતને પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવુ ભારે પડ્યુ છે. વર્ષ 2016થી ચાલતા એક કેસમાં કોર્ટે આરોપી ખેડૂતને 20 વર્ષની સજા અને સાથે એક લાખ દંડની સજા ફટકારી છે. આ ઘટના ચોંકાવનારી છે. ખરેખરમાં ઘટના એવી છે કે, વર્ષ 2016માં રાજકોટ જિલ્લામાં રાજકોટ રૂરલ SOG પોલીસે ડિસેમ્બર 2016માં કોટડા સાંગાણીના સતાપર ગામેથી ગાંજાનું વાવેતર પકડી પાડ્યુ હતું, આ વાવેતર સતાપર ગામે જમીન ધરાવતા એપલ રામભાઈ લાવડીયા નામનો શખ્સ કરી રહ્યો હતો, આરોપીએ પોતાના ખેતરમાં શાકભાજીના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતુ, જેમાં લગભગ 33 કિલો ગાંજો SOGની ટીમે દરોડા દરમિયાન પકડી પાડ્યો હતો. આ વાવેતર કરનારા આરોપી ખેડૂતને બાદમાં આજે કોર્ટે 20 વર્ષની સખત સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ગીરમાં ગાંજાનું દૂષણ, ગામમાં ગાંજાની ખેતી કરતાં શખ્સને એસઓજીએ 114 છોડ સાથે ઝડપ્યો

ફરી એકવાર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતા યુવકને ઝડપા પાડ્યો છે, ગીર સોમનાથમાં એસઓજીના દરોડા દરમિયાન એક ગામમાંથી 114 ગાંજાના છોડ સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો, આની રકમ અંદાજિત અઢી લાખથી વધુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર એસઓજી પોલીસના દરોડા યથાવત છે. એસઓજીની ટીમ પ્રતિબંધિત પદાર્થ અને કેફી પીણા પર એક્શન લઇ રહી છે, હાલમાં જ મળતી ગીર સોમનાથમાં એસઓજીની ટીમે મોટા દરોડા પાડ્યા જેમાં જિલ્લાના ઉનાના એલમપુર ગામમાંથી 51 કિલો ગાંજાનો છોડ જપ્ત કર્યા હતા. જિલ્લાના ઉનાના એલમપુર ગામે ગાંજાની ખેતી ઝડપાઇ છે. એસઓજીએ બીજલભાઇ ભીમાભાઇ બામણીયા નામના આરોપીને ગામમાં ગાંજાની ખેતી કરતાં ઝડપી પાડ્યો છે, આરોપી પાસેથી 114 ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતુ, જેની અંદાજિત કિંમત 2 લાખ 95 હજાર રૂપિયા થાય છે. આરોપી છેલ્લા અઢી મહિનાથી ગામમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો, જપ્ત કરાયેલા ગાંજાના છોડ 51 કિલો જેટલા છે.

નોંધનીય છે કે ગયા મહિને પણ બનાસકાંઠામાંથી એક કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કાકરેજના વડા ગામે  SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો હતો. અહી ત્રણ વિઘા જમીનમાં એરંડાના પાકન આડમાં અંદાજિત 1 કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બીજી તરફ 17 ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ  હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ગાંધીધામમાં એટીએસ પોલીસે 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ પકડ્યુ હતું,  આ કૉકેઇન ડ્રગ્સ ગાંધીધામના મીઠી રોહર નજીકથી મળી આવ્યુ હતુ, આમાં લગભગ 800 કરોડ કૉકેઇન ડ્રગ્સ જથ્થો બિનવારસી હાલતમાં પડ્યો હતો, આ પછી ગુજરાત એટીએસ પોલીસે ગાંધીધામના જ ત્રણ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા, હાલમાં એટીએસની ટીમ વધુ માહિતી મેળવવા માટે આ ત્રણેયની પુછપરછ કરી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| CongressVav By Election Result 2024 : 10 હજારથી વધુ લીડથી કોંગ્રેસ વટથી જીતશે | ઠાકરશી રબારીનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?
Embed widget