શોધખોળ કરો

Rajkot: જેતપુરમાં હીટરથી પાણી ગરમ કરતા લાગ્યો કરંટ, 11 વર્ષની બાળકીનું મોત

રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત થયું હતું

રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, જેતપુરમાં પાણિયારી શેરીમાં હીટરથી પાણી ગરમ કરતા સમયે 11 વર્ષની બાળકીને કરંટ લાગતા મોત થયું હતું. જેતપુરના ભદ્રેશ્વર મંદિર પાસે પાણિયારી શેરી વિસ્તારમાં 11 વર્ષની ખુશી મચ્છર પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરી રહી હતી. દરમિયાન પાણી ગરમ થયું છે કે કેમ તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખતા બાળકીને કરંટ લાગ્યો હતો. હીટરમાં ફોલ્ટ હોવાથી કરંટ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Rajkot: જેતપુરમાં હીટરથી પાણી ગરમ કરતા લાગ્યો કરંટ, 11 વર્ષની બાળકીનું મોત

બાળકીને કરંટ લાગતા તે નીચે પટકાતા ઘરના સભ્યો દોડી આવ્યા હતા. બાદમાં બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Rajkot: જેતપુરમાં હીટરથી પાણી ગરમ કરતા લાગ્યો કરંટ, 11 વર્ષની બાળકીનું મોત

જિલ્લાના જેતપુરમાં ગોદરા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ઉપરના ભાગમાં આવેલ વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડતાં આ બનાવ બન્યો હતો. ઉપર ભાગના વરસાદના કારણે પાણી વહેતું હોવાથી દુર્ઘટના ઘટી. 

અંદાજે 100 વર્ષ જુના 6 મકાનો ધરાશાઈ થતાં અફરાતફરી મચી ગઈ છે. મકાનમાં રહેલ 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં 2 નાની બાળકી અને 1 વૃદ્ધાનું મોત નિપજ્યું છે અને પાંચ લોકો ઈજા ગ્રસ્ત થયા છે. મૃતકમાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ. 50 તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા ઉ.વ.10 તેમજ સિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.7નું મોત  નિપજ્યું છે.

5 લોકો ઇજાગ્રસ્ત 

  • વંદના અશોકભાઈ મકવાણા ઉ.વ.14 
  • શીતલબેન વિક્રમભાઈ સાસડા ઉ.વ.30
  • કરસનભાઇ દાનાભાઈ સાસડા ઉ.વ.40
  • રિદ્ધિ વિક્રમભાઈ સાસડા ઉ.વ.8
  • અશોકભાઈ રાજુભાઈ મકવાણા ઉ.વ33 નો સમાવેશ થાય છે.

હાલ તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર જેતપુર સરકારી હોસ્પિટલ ચાલી રહી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાને લઈને મોટી સખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત

‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

Embed widget