શોધખોળ કરો

Accident: રાજકોટ હાઇવે પર સ્કૂટર રેલિગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, સ્કૂટર પર ગોંડલ જતાં 2 યુવકનાં મોત

રાજકોટના જેતપુર નજીક હાઇવે પર સ્કૂટર પર જતો યુવક રેલિંગ સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકના મોત થયા છે.

Accident:રાજકોટના જેતપુર નેશનલ હાઇવે પર  કાગવડ નજીક સ્કૂટર પર જતાં યુવકનું બેલેન્સ બગડતાં અકસ્માત સર્જાયો હતો.સ્કૂટર ચાલકનું બેલેન્સ બગડતાં સ્કૂટર રેલિંગ સાથે અથડાયું હતુ . ઘટનામાં બે યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના વીરપુર કાગવડ વચ્ચે સર્જાઇ હતી. આ યુવક સ્કૂટરમાં  જેતપુર થી ગોંડલ જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્કૂટર  રેલિંગ સાથે અથડાતા મોત થયું છે. મતૃકની ઓળખ  20 વર્ષિય જલાલ કટારીયા,  અને 18 વર્ષિ.ય  નઝીર શાહમદાર તરીકે થઇ છે. બંને મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં  વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને  અકસ્માતના બનાવમાં તપાસ હાથ ધરી છે.

અકસ્માતની ઘટના બાદ રાજકોટ હાઇવે પર વીરપુર કાગવડ વચ્ચે થોડો સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોચીને ટ્રાફિક કિલયર કર્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં બંને આશાસ્પદ યુવકના મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget