જૂનાગઢના રાજુ સોલંકી અને સાથીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ
રાજુ સોલંકી સંજુ સોલંકીના પિતા છે, જે ગણેશ ગોંડલ પ્રકરણમાં સંડોવાયેલા હતા.
Raju Solanki,Raju Solanki Junagadh: જૂનાગઢમાં તાજેતરના ગણેશ ગોંડલ પ્રકરણમાં એક નાટકીય વળાંક આવ્યો છે. શહેરના જાણીતા આગેવાન રાજુ સોલંકી અને તેમના ચાર સાથીઓ વિરુદ્ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે હજુ ફરાર છે. આ કાર્યવાહીથી સ્થાનિક ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસના જણાવ્યાનુસાર, છેલ્લા ઘણા સમયથી પ્રાદેપના ખાડીયા વિસ્તારના રહેવાશી (૧) રાજુ બાવજીભાઇ સોલંકી (૨) જયેશ ઉર્ફ જવો બાવજીભાઇ શોલંકી, (૩) દેવ રાજુ સોલંકી (૪) યોગેશ કાળાભાઇ બગડા તથા (૫) શંજય ઉર્ડ ચંદુ ૨શજુભાઇ શોલંકી ૨હે. તમામ પ્રાદેપના ખાડીયા [વિસ્તા૨, વી૨ મેઘમાયા બગ૨, જૂબાગઢ વાળાઓએ શંગઠીત થઇ ગંભી૨ પ્રકારના ગુભ્કાઓ આચરતી ગૈંગ ઉભી કરેલ હોય. જે ગેંગ વિષે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ જૂભાગઢબા પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટલ નાઓ કરતાં જે તમામ રાજુ બાવજીભાઇ સોલંકી ગૈંગ લીડ૨ તરીકે તથા તેની ગેંગના શભ્યો વિરૂદ્ધ ગન્હાહીત ઈતિહાસ ચેક કરતાં આશોપીઓ દ્રારા ભુતકાળમાં ખુનની કોશીષ, પોલીસ ૫૨ હુમલો, પોલીસ ફ૨જ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગે૨કાયદેસ૨ અટકાયત, મારા- મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હાથિયા૨ ધારા, જુગા૨ સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકાળયેલ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ બાબતે જૂનાગઢ ડીવીઝનના નાયબ પોલીશ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મા૨ફતે તપાસ કરાવતા, ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) રાજુ બાવજીભાઇ સોલંકી વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૧૨ (૨) જયેશ ઉર્ફ જવો બાવજીભાઇ સોલંકી વિરૂદ્ધ ભુતકાળમાં કુલ-૯ (૩) દેવ રાજુ સોલંકી વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-૨ (૪) યોગેશ કાળાભાઇ બગડા વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-૩ તથા (૫) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ સોલંકી વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-6 ગુન્હાઓમાં પકડાયેલ છે.
આમ, આરોપી રાજુ સોલંકી રહે. પ્રંદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગ૨ર, જૂનાગઢ સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ ખુનની કોશીષ, પોલીસ ૫૨ ગુમલો, પોલીસ ફ૨જ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગે૨કાયદેસ૨ અટકાયત, મારા-મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હાથિયા૨ ધારા, જુગા૨ સહિતના ગુભ્હાઓમા શંડોવાયેલ હોવાનું જણાતા, આ પાંચેય આરોપીઓની ગેંગ વિરૂદ્ધ લોકોને આ ગૈંગના ભય અને ત્રાસમાંથી છોડાવવાભા ભાગરૂપે તથા આ ગેંગ વિરૂદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરીયાદો હોઈ, જેઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા લોકો જાહે૨માં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચેય આરોપી ગેંગ વિરૂદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ (GCTPC) એકટ મુજબ કાર્યવાur કરવી જરૂરી જણાતી હોય. જેથી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પીઆઈ દ્રારા ઉપરોકત તમામ પ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હાહીત ઇતિહાસ સહિતના પુરાવાઓ એકઠા કરી પોલીસ મહાનિરીક્ષક જૂબાગઢ વિભાગ જૂબાગઢ નાઓ પાસેથી વિગતવાર રીપોર્ટ સહ મંજુરી માંગતાં મંજુરી મળતા એ ડીવીઝન પોલીશ સ્ટેશન ખાતે ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેભાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો. દાખલ કરવામાં આવેલ છે.