શોધખોળ કરો

રાજકોટઃ કોન્ટ્રાક્ટરે બ્યુટી પાર્લરનો કોર્સ કરતી યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને બનાવી દીધી સગર્ભા ને....

બે સંતાનોના પિતા કોન્ટ્રાક્ટરે હોસ્ટેલમાં રહી બ્યુટી પાર્લરનો કોર્સ કરતી ઢસાની યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધીને સગર્ભા બનાવી દીધી

રાજકોટઃ રાજકોટમાં બે સંતાનોના પિતા કોન્ટ્રાક્ટરે હોસ્ટેલમાં રહી બ્યુટી પાર્લરનો કોર્સ કરતી ઢસાની યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધીને સગર્ભા બનાવી દીધી હોવાની ફરિયાદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસના પાસેથી મળતી વિગતો મુજબ પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્સ કરતી હતી. કલાસમાં જતી વખતે કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ નામના બે સંતાનના પિતાનો ફેબ્રુઆરી, 2019માં સંપર્ક થયો હતો. બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને વાતચીત શરૂ કરી હતી. એક માસમાં ગાઢ પરિચય કેળવાતાં મળવા લાગ્યા હતા. એક માસ બાદ વિજય યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો. યુવતીની ના છતાં લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું. જીપકે એ પછી ત્રિકોણબાગ નજીકની હોટલ તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્નનું વચન આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારતાં જાન્યુઆરી માસમાં યુવતી સગર્ભા બની હતી. દિપકને વાત કરતાં તેણે થોડા સમયમાં લગ્ન કરી લેશું કહીં વાત ટાળી હતી અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો. યુવતીએ ગમે તે રીતે નંબર મેળવીને દિપકને વારેવારે મેસેજ કર્યા કરતી હતી પણ દીપક જવાબ નહોતો આપતો. બે માસ પહેલા જસદણમાં રોજ યુવતીની સોનોગ્રાફી કરાવાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. એ વખતે યુવતી દીપકને મળવા પહોંચી જતાં તેણે હવે થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાનું વચન આપ્યું હતું. યુવતી સગર્ભા હોવાની પરિવારજનોને જાણ થતા પરિવારે ત્યજી દીધી હતી અને યુવતી એકલી રહેતી હતી. વધુ બે માસ રાહ જોવા છતાં દિપકે હાથ નહીં પકડતા યુવતીને દિપક સાથે ઝગડો થયો હતો અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. અંતે આઠ માસની ગર્ભવતી યુવતીએ એ ડિવીઝન પોલીસમથકે ગતરાત્રે ગુનો નોંધાવ્યો હતો. આરોપી દિપક એક પુત્ર, પુત્રીનો પિતા છે. પી.આઈ. સી.જે. જોષીના કહેવા મુજબ આરોપીને પકડવા ઘરે તલાશી લેવાઈ હતી પરંતુ હાથ લાગ્યો નથી. ઘરે ઢોર રાખીને દૂધનો વ્યવસાય અને છુટક બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget