શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં સવાર સુધીમાં વધુ 9 દર્દીનાં મોત, રવિવારે પણ 15 લોકો મોતને ભેટેલા, જાણો વિગત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોનાના કારણે થતાં મોતનો કડો પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોરોનાના કારણે વધુ 9 દર્દીના મોત નિપજ્યાં છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોનાના કારણે થતાં મોતનો કડો પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં કોરોનાના કારણે વધુ 9 દર્દીના મોત નિપજ્યાં છે. સોમવારે સવાર સુધીમાં અપાયેલી માહિતી પ્રમાણે રાજકોટમાં શહેરના 5 અને ગ્રામ્યના 4 દર્દીના મોત નિપજ્યાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, ડેથ ઓડિટ બાદ કોરોનાને લીધે કેટલા દર્દીઓના મોત થયા તે જાહેર કરવામાં આવશે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના જીવલેણ વાયરસથી રવિવારે પણ વધુ 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં. કોરોનાના આ તમામ દર્દીઓ રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતા. સત્તાવાર રીતે અપેવી માહિતી પ્રમાણે રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાંરાજકોટ શહેરના 9 વ્યક્તિના, જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 4 લોકો મોત સાથે આજે કુલ 15 લોકોનાં મૃત્યુ થયા છે. આ પૈકી એક મહિલાનો રિપોર્ટ આવે તે પહેલાંજ મોત નિપજ્યું હતું. બીજી તરફ રાજકોટ સેન્ટ્રલ મધ્યસ્થ જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે અને એકસાથે 23 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામકેદીના ગઈ કાલે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામ કેદીને આઇસોલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ આ ઉપરાંત આ કેદીઓના સંપર્કમાં આવેલા પોઝિટિવ દર્દીઓનું પણ કોન્ટેક ટ્રેસિંગ શરૂ કરાયું છે. રાજ્યમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3177 કેસ સામે આવ્યા છે, જેમાંથી 65 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યું છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા શનિવારના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 77,663 પર પહોંચી છે અને મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Embed widget