શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Election 2021 Results : રૂપાણી સરકારના મંત્રીના ગઢમાં મોટું ગાબડુંઃ કોંગ્રેસે કઈ તાલુકા પંચાયત પર મેળવ્યો કબજો?
રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી.
![Gujarat Election 2021 Results : રૂપાણી સરકારના મંત્રીના ગઢમાં મોટું ગાબડુંઃ કોંગ્રેસે કઈ તાલુકા પંચાયત પર મેળવ્યો કબજો? Gujarat Election 2021 Results : BJP lost Taluka Panchayat of Kuvaraji Bavaliya's area Gujarat Election 2021 Results : રૂપાણી સરકારના મંત્રીના ગઢમાં મોટું ગાબડુંઃ કોંગ્રેસે કઈ તાલુકા પંચાયત પર મેળવ્યો કબજો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/24102639/Vijay-Rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ખુદ બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત બચાવી શક્યા નથી.
તાલુકા પંચાયતમાં 18 માંથી 14 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. વીંછીયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2માં કોંગ્રેસનો વિજય થયો છે. જામનગરમાં સિક્કા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે. કુલ 28માંથી 14 બેઠક કોંગ્રેસ, ૧૨ ભાજપ અને 2 એનસીપીએ કબજે કરી છે. કચ્છમાં નલિયા જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનો વિજયનો વિજય થયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)