શોધખોળ કરો
Gujarat Election 2021 Results : સૌરાષ્ટ્રના ક્યા જિલ્લામાં કોંગ્રેસ માટે સારા સમાચાર ? કઈ નગરપાલિકામાં ભાજપનો સફાયો કરીને કોંગ્રેસે કરી કબજે ?
સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે.

પ્રતિકાત્મક તસવીર.
મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે અને તેમાં કોંગ્રેસનો જોરદાર રકાસ થતો દેખાઈ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે.
કોંગ્રેસે માળિયા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 20 પર કબજો કરીને ભાજપને કારમી પછડાટ આપી છે. માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1થી વોર્ડ નંબર 5માં કોગ્રેસની જીત થઈ છે અને દરેક વોર્ડની ચાર-ચાર બેઠકો કોંગ્રેસે જીતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
