શોધખોળ કરો

રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ, એકની અટકાયત

Rajkot: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી

Rajkot: રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા રોડ પર ઢોર પકડવા આવેલી ટીમ અને માલધારીઓ વચ્ચે બબાલ થઇ હતી. ઢોર પકડવા આવેલી ટીમ અને એસઆરપીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે અધિકારીઓ અને માલધારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ, એકની અટકાયત

આ મામલે માલધારીઓએ કહ્યુ હતું કે ઘર પાસેથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોર એક વ્યક્તિની અટકાયત કરી હતી. માલધારીઓએ કહ્યું અમારા ઘર પાસે ગાય દોહતા હતા ત્યારે ગાયને પકડવામાં આવી હતી.

ઢોર પકડવાની કામગીરી દરમિયાન મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. માલધારીઓએ ઢોર પકડવા આવેલી ટીમના કર્મચારીઓના કપડા પણ ફાડી નાખ્યા હતા. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દંડ વધારાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. પશુ પકડાય તો તેનો દંડ ડબલ કે ત્રણ ગણો કરવાની દરખાસ્ત હતી.

તાજેતરમાં જ સુરત શહેરમાં ફરી મહાનગર પાલિકાના અધિકારી અને રખડતા ઢોરના માલિકની મિલ ભગત સામે આવી છે. રખડતા ઢોર ની ફરિયાદ કરનાર ફરિયાદીની માહિતી ગુપ્ત રાખવાને બદલે ઢોર માલિકને આપી દેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઢોર માલિકે રખડતા ઢોરની ફરિયાદ કરનાર ફરિયાદીને જાહેરમાં જ માર મારવામાં આવ્યો છે. મારનો ભોગ બનનાર ઈસમે SMC ના અધિકારી અને માર મારનાર ઢોર માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.                                  

બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાના વિવાદ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 પાનાનું સોગંદનામુ દાખલ કર્યું હતું. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે લેવાયેલા પગલાંઓ બાબતે સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. ઢોર નિયંત્રણ નીતિ લાગુ પડ્યા બાદની અમલવારીની કામગીરીનો પણ ઉલ્લેખ કરાયો છે. કોર્પોરેશને બહાર પાડેલા વિવિધ સર્ક્યુલર અને ઓફિસ ઓર્ડર કોર્ટના રેકોર્ડ પર મુકાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત

આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 

રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર! ગણેશ જાડેજાનો કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટ

Indigo Flight: ઈન્ડિગોની મોટી જાહેરાત! જેમની ફ્લાઇટ રદ થઈ હશે તેમને મળશે 10 રુપિયા હજારનું વળતર

Embed widget