શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં વધ્યો કોરોનાનો કહેર, ચાર જિલ્લામાં નવા 14 કેસ સામે આવ્યા

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 14 કેસ સામે આવ્યા છે.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કુલ 14 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં કોરોનાના નવા 6 કેસ, અમરેલીમાં કોરોનાના નવા 3 કેસ, જામનગરમાં નવા 4 કેસ અને સુરેંદ્રનગરમાં પણ એક કેસ નોંધાયો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહુવાના તલગાજરડા, ભાવનગરના સણોસરા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં મળીને કુલ 6 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. ખાંભાના તાલડા ગામે બે કેસ પોઝીટીવ, તો સરદાર નગરમાં એક યુવાન કોરોના સંક્રમિત થયો છે. અમરેલી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 થઈ છે. જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી વધુ 4 કેસ નોંધાયા છે. જામનગરમાં સતત કેસ વધતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. સુરેંદ્રનગરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. શહેરમાં 38 વર્ષની મહિલા કોરોના સંક્રમિત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કુલ સંક્રમિત આંકડો 94 થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Embed widget