શોધખોળ કરો

IND vs ENG: ત્રીજી ટેસ્ટ માટે 10 દિવસ રાજકોટમાં રહેશે ટીમ ઇન્ડિયા, નાસ્તાથી લઇને ડિનર સુધી આવું છે મેનુ

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

India vs England 3rd Test: ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી ટેસ્ટ માટે રાજકોટ પહોંચી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ માટે રાજકોટમાં 10 દિવસ રોકાશે. ટીમ ઈન્ડિયાનું અહીં સારી રીતે ધ્યાન રાખવામાં આવશે. કેપ્ટન રોહિત શર્મા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ માટે 11 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી હતી. હવે રોહિત બ્રિગેડ 20 ફેબ્રુઆરીએ અહીંથી ટેક ઓફ કરશે. ટીમ ઈન્ડિયા માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભારતીય ખેલાડીઓ સયાજી હોટલમાં રોકાયા છે. રાજકોટમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અહીં ગુજરાતી અને સૌરાષ્ટ્રના ખાસ કાઠિયાવાડી ફૂડની મજા માણી રહ્યા છે. 

રોહિત શર્મા અને કેએલ રાહુલ માટે ખાસ રૂમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ માટે હેરિટેજ થીમ પર એક ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હોટેલ ડિરેક્ટરે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓનું અહીં ખાસ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓ માટે ભોજનની ખાસ વ્યવસ્થા છે.

જાણો ટીમ ઈન્ડિયાનું ફૂડ મેનુ

ઈન્ટરવ્યૂમાં હોટલ ડાયરેક્ટરે એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓના ભોજનને લઈને BCCI તરફથી સૂચનાઓ આવી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે આ જ રીતે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓને નાસ્તામાં જલેબી અને ફાફડા આપવામાં આવશે. લંચમાં ખાસ થાળી હશે, જેમાં ગુજરાતી વાનગીઓ હશે. આ ઉપરાંત ડિનરમાં ભારતીય ખેલાડીઓને ખાખરા, ગાંઠિયા, થેપલા અને દહીં તિખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. ડિનરમાં ખીચડી કઢી અને રોટલો પણ સામેલ છે.                                                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર
Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર
Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

Embed widget