શોધખોળ કરો
Advertisement
મોરબીઃ હળવદના મંદિર પર પડી વીજળી, ઘૂમટ તૂટી ગયો, જાણો વિગત
મહાવીરનગર ગામે વીજળી પડી હતી, મંદિર પર વીજળી પડતા ધૂમટ તૂટી ગયો છે.
મોરબીઃ હળવદના મહાવીરનગર ગામે મંદિર પર વીજળી પડી હતી. માથક નજીક આવેલ મહાવીરનગર ગામે વીજળી પડી હતી, મંદિર પર વીજળી પડતા ધૂમટ તૂટી ગયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. નોંધનીય છે કે, ગઈ કાલે મોરબી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે મોરબી-રાજકોટ હાઈવે, ટંકારા, વાંકાનેર, હળવદ પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુખપર, કવાડિયા, ચરાડવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement