શોધખોળ કરો

રાજકોટમાં એક ફાકી અને તમાકુના એક ડબ્બાનો આટલો છે ભાવ? ભાવ જાણીને ચોંકી જશો

કોરોનાને રોકવા હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે જોકે માવાના બંધાણીઓ પરેશાન જોવા મળ્યાં હતાં.

રાજકોટ: કોરોનાને રોકવા હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે જોકે માવાના બંધાણીઓ પરેશાન જોવા મળ્યાં હતાં. રાજકોટમાં લોકડાઉન બાદ પણ પાનની દુકાનો નહીં ખુલે તેવી જાણવા મળ્યું છે જેને લઈને બંધાણીઓ મુંઝવમમાં મુકાઈ ગયા છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક જ ચર્ચા ચાલી રહી છે પાનની દુકાનો ક્યારે ખુલશે? જેને લઈને રાજકોટમાં તમાકુ, સોપાર અને માવાના કાળા બજાર થઈ રહ્યાં છે. લોકડાઉનને કારણે રાજકોટમાં તમાકું, ફાકી અને સોપારીમાં કાળા બજાર થઈ રહ્યાં છે. જેને લઈને 12 રૂપિયાની એક ફાકીને હાલ 50 રૂપિયા ચાલી રહ્યાં છે. તમાકુના એક ડબ્બાનો ભાવ 250 હતો તેની જગ્યાએ હાલ 1000થી 1200 રૂપિયા છે. તમાકુની પડીકીના ભાવ 5 હતા તેની જગ્યાએ હાલ 25 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત બીડીની એક જુડીનો ભાવ 20 રૂપિયા છે ત્યારે હાલ 150 રૂપિયા ભાવ ચાલે છે. દરેશ નશાયુક્ત વસ્તુના ભાવ ત્રણથી પાંચ ઘણાં વઘી ગયા છે જેને લઈને બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમગ્ર રાજકોટમાં નશાયુક્ત વસ્તુ સાથે પકડાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમિશ્નરે માવા બંધાણીઓ માટે મોટો નિર્ણય લીધો છે જે વ્યક્તિ માવો ખાતા પકડાશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

Embed widget