શોધખોળ કરો

રાજકોટમાં ગુરૂવારથી શરૂ થશે મલ્હાર લોકમેળો, CM રૂપાણી કરશે ઉદ્ધાટન

ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મલ્હાર લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. લોકમેળાની સુરક્ષા માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ લોકમેળાની મુલાકાતે પહોંચ્યા હતા.

રાજકોટ: રાજકોટનો લોકપ્રિય લોકમેળો ગુરૂવારથી શરૂ થશે. આ વખતે રાજકોટના લોકમેળાને મલ્હાર લોકમેળો નામ આપવામાં આવ્યું છે. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકમેળાનું ઉદ્ધાટન કરશે. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મલ્હાર લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. લોકમેળાની સુરક્ષા માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ લોકમેળાની મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નર સાથે ઉચ્ચ અધિકારીઓએ મેળાની સુરક્ષા અંગે ચકાસણી કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરીયામાં રાઇડ્સ તૂટી ગયા બાદ રાજકોટના લોકમેળામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ કમિશ્નર સાથે અધિકારીઓ પણ લોકમેળામાં પહોંચ્યા હતા. રાજકોટના મલ્હાર લોકમેળામાં સ્વચ્છતા માટે આ વર્ષે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 24 કલાક સફાઈ કર્મીઓ મેળામાં સફાઈ કરશે. મલ્હાર લોકમેળઆમાં 210 સફાઈ કર્મીઓ ત્રણ શિફ્ટમાં કામ કરશે. લોકમેળામાં સવારે 60 , બપોરે 30 અને રાત્રે 120 સફાઈકર્મીઓ સફાઈ કરશે.

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Embed widget