શોધખોળ કરો

Modi In Gujarat : આવતી કાલે મોદી રેસકોર્સમાં વિશાળ જનસભાને સંબોધશે, યોજાશે ભવ્ય રોડ શો

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં  વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે.

Modi In Gujarat : આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં  વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે . એરપોર્ટ થી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો યોજાશે. અંદાજીત પાંચ હજાર કરોડના કામોના લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત દોઢ લાખ લોકો હાજર રહેશે.

રાજ્ય સરકારના મંત્રીઓ,ધારાસભ્યો,સાંસદો,સંગઠનનાહોદેદારો હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં સતત આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રચાર બાદ પ્રધાનમંત્રી રાજકોટમાં. પ્રધાનમંત્રી એક અઠવાડિયામાં બીજીવાર રાજકોટમાં. આ પહેલા જામકંડોરણા વિશાળ સભાને સંબોધન કર્યું હતુ. રેસકોર્સ ગ્રાંઉડમાં વિશાળ પાંચ ડોમ બનાવામાં આવ્યા.

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વિધિવત પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રાધનપુર ખાતે કોગ્રેસનું મહા સંમેલન યોજાયું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયુ હતું. જેમાં કોંગ્રેસ ગૂજરાત પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોર. સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ અવસરે અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં કોરોના કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. કોરોનામાં લોકો ઓક્સિજન વિના મરી ગયા. કોરોના સમયમાં સરકાર ફેલ થતા મુખ્ય મંત્રી બદલવા પડ્યા. કોગ્રેસના નેતા દેશ માટે શહીદ થયા છે. કોગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે. મારી દીકરીની સાસરું રાધનપુર છે. રાજસ્થાનમાં અમારી સરકારે આરોગ્ય સેવા મફત કરી છે. કર્મચારીઓ માટે અમે ઓલ્ડ પેન્સન યોજના લાગુ કરી છે. રાજસ્થાનમાં એક કરોડ લોકોને પેન્શન યોજનાથી જોડ્યા છે. ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઇ છે. ભાજપ સરકાર ઘમંડમાં છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવે. આમ આદમી પાર્ટી જૂઠા વાયદા કરે છે. પંજાબમાં તેમની સરકાર ફેલ થઈ છે. 

તો બીજી તરફ અસલમ સાયકલ વાલાએ કહ્યું કે, ગુજરાતના ગામડામાં કોગ્રેસ મજબૂત છે. શહેરના વેપારીઓ ભાજપથી ડરે છે તેના કારણે શહેરમાં ભાજપ જીતે છે. દેશમાં પત્રકારો અને લેખકોને જેલમાં મોકલવામાં આવે છે. યુપીમાં બુલ્ડોઝર રાજ છે, ગમે તેનું મકાન પાડી શકે છે. લોકતંત્રની રક્ષા કોગ્રેસે કરી છે. આજ પણ કરી રહી છે. દેશમાં જનતાનું રાજ કોગ્રેસે લાવ્યું છે.

 કૉંગ્રેસ દિવાળી પછી જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી

ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે.  ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.   ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કૉંગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે.  ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસ મંથન કરશે. 19 થી 21 ઓક્ટોબર સુધી સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. બાદમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ અપાશે.  દિવાળી બાદ કૉંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.  બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી જશે.   કૉંગ્રેસ ગુજરાતમાં પાંચ યાત્રાઓ કાઢશે.  અમદાવાદના સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget