શોધખોળ કરો
Advertisement
મોરબી ભાજપમાં ભાંજગડ, સાંસદ મોહન કુંડારિયા કાર્યકરોને ધમકાવતા હોવાનો આરોપ
આરોપો વચ્ચે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું પણ નામ ઉછળ્યું છે.
મોરબીના વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્ભલભાઈ દેથરિયા પર સવાલોના તીર છોડ્યા છે.
જીતુ સોમાણીનો આરોપ છે કે સાંસદ મોહન કુંડારિયા કાર્યકરોને ધમકાવી રહ્યા છે. એટલું જ નહીં.. કિન્નાખોરી રાખી મોહન કુંડારિયા તેમની કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તો જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભભાઈ દેથરિયાએ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસને નોટિસ આપતા જીતુ સોમાણી રોષે ભરાયા છે. તો આરોપો વચ્ચે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું પણ નામ ઉછળ્યું છે.
કહેવાયું કે કાંતિ અમૃતિયાએ પાર્ટી વિરૂદ્ધ કામ કર્યા છતા તેમની સામે પગલા કેમ ન લેવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement