શોધખોળ કરો
રાજકોટ:17 લાખના 329 LED ટીવી સાથે એક શખ્સની ધરપકડ

રાજકોટ:રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ચિંતન કનાજીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શ્રી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં કોઈપણ આધાર પુરાવા વગર 17 લાખથી વધુની કિંમતના આશરે 329 એલઈડી ટીવી મળી આવતા ગાંધીગ્રામ પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે તમામ માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો





















