શોધખોળ કરો

Rajkot: રૂપિયા માટે સસરાએ પુત્રવધૂને કરાવ્યા નગ્ન લાઇવ શૉ, બાદમાં વેબસાઇટ પર મુક્યા, પતિ અને સાસુ આપતા'તા સાથ

રાજકોટના પોશ વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૨૧ વર્ષની પુત્રવધૂ સાથે દુષ્કર્મ અને અત્યાચાર આચરાયો હોવાની વાત સામે આવી છે. શહેરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે,

Rajkot: રાજકોટમાંથી એક ખળભળાટ મચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ભદ્ર સમાજની એક પરિણીતાને ખુદ પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હતા, આ તમામ વીડિયોને બાદમાં સસરા વેબસાઇટ પર મુકતા હતા, એટલુ જ નહીં લાઇવ શૉના વીડિયોને વૉટ્સએપ ગૃપમાં વાયરલ પણ કરવામાં આવતા હતા, આ કાળી કરતૂતમાં સસરાને ખુદ પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સાથ આપતા હતા. જોકે, જ્યારે આ તમામ ચૂંગાલમાંથી નીકળવા માટે જ્યારે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. હાલ શહેરના ભક્તિનગર પોલીસે આ પરિણીતાની પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે આરોપી પતિ, સાસુ અને સસરાને સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પોશ વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૨૧ વર્ષની પુત્રવધૂ સાથે દુષ્કર્મ અને અત્યાચાર આચરાયો હોવાની વાત સામે આવી છે. શહેરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે પ્રમાણે, અહીં ખુદ એક સસરો પોતાની પુત્રવધૂને એક હૉટેલમાં લઇ ગયો હતો, ત્‍યાં સસરાએ પુત્રવધૂને ત્રણ આફ્રિકન કૉલગર્લ બતાવી અને કહ્યું કે મારો દિકરો આની સાથે જે રીતે સેક્‍સ કરે તેવી રીતે તારે હવે ઘરે કરવાનું છે. હૉટલમાંથી જ્યારે તેઓ ઘરે આવ્યા તો પતિએ ઘરે આવી હૉટેલના દ્રશ્‍યોનું પુનરાવર્તન કર્યુ હતુ. 

જોકે, જ્યારે પુત્રવધૂને તેનો પતિ તે દ્રશ્યોનું પુનરાવર્તન કરી રહ્યો હતો, ત્યારે તેના સસરાએ સીસીટીવી કેમેરાથી બધુ નીહાળતા હતા, અને બાદમાં પુત્રવધૂના નગ્ન વીડિયો વૉટ્સએપ ગૃપમાં પણ વાયરલ કર્યા હતા. જોકે, આ ઘટના બાદમાં પુત્રવધૂની હદ વટી જતા સાયબર ક્રાઇમ પોલીસમાં પહોંચી હતી. અહીં સસરા, પતિ અને સારુ વિરુદ્ધ પુત્રવધૂ બળાત્‍કાર, બળજબરી, છેડતી, આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં સસરાને પૈસાની જરૂર હોવાની વાત સામે આવી હતી. સસરાએ પૈસા સસરાને ભાગીદારી છુટી કરવા પૈસાની જરૂર હતી, આ માટે મકાન વેંચવુ પડે તેમ હતું અને પણ એ શક્‍ય ન હોઇ તેણે પોતાની પુત્રવધૂનો ઉપયોગ કર્યો હતો. તેને પુત્રવધૂને કહ્યું- તને માસ્‍ક પહેરાવી તારા નગ્ન વીડિયો વેબસાઇટમાં મુકીશું, તેનાથી આપણને પૈસા મળશે, પરંતુ પુત્રવધૂએ આમ કરવાની પાડી હતી, તો સસરાએ કહ્યું- ફેમિલી માટે તો તું આટલુ કરી શકે ને? સાસુએ પણ આ બધામાં સહમતી આપી હતી. 

જ્યારે પુત્રવધૂ સંતાનને ફીડીંગ કરાવતી ત્‍યારે પણ સસરો રૂમમાં આવી બિભત્‍સ ચેનચાળા અને અડપલા કરતો હતો, રાતે પુત્રવધૂના એકથી બે ન્‍યૂડ લાઇવ શૉ સસરા ચલાવતાં હતા. એ વખતે પતિ અને સાસુ પણ રૂમમાં બેસી આ બધુ નિહાળતાં હતા. સતત આવા શૉ કરવાથી ગુપ્‍ત ભાગે ઇન્‍ફેક્‍શન થતાં સસરાએ પરાણે ત્‍યાં મલમ લગાડી ચાળા કર્યા હતા. સતત હેરેસમેન્‍ટનો ભોગ બનેલી પુત્રવધૂ થોડા દિવસ પહેલા સાસરેથી નીકળી જઇ માવતરે પહોંચી હતી. ત્‍યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્‍યો હતો. પીઆઇ કે. જે. મકવાણાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget