શોધખોળ કરો

Crime: રાજકોટની આંગડીયા પેઢીમાં લૂંટ, 35 લાખ ભરેલી બેગ લઇને કર્મચારી જ થયો ફરાર, માલિક વતનમાં ગયા ત્યારે બની ઘટના

ગઇ 10 માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રૉડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો

Rajkot Crime News: રાજકોટમાંથી આંગડીયા પેઢીમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, શહેરના ગોંડલ રૉડ પર આવેલી એક આંગડીયા પેઢીમાંથી કર્મચારીએ જ 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના ગઇ 10 માર્ચે ઘટી હતી જોકે, આંગડીયા પેઢીના મેનેજરે ગઇકાલે કર્મચારી વિરૂદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો હતો. 

ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 10 માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રૉડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો, જેનું નામ અર્જૂનસિંહ જાડેજા છે, તેને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, ગઇ 10 માર્ચે જ્યારે એસ. રમેશચંદ્ર આંગડીયા પેઢીના મેનેજર વતનમાં ગયા હતા, આ દરમિયાન તકનો લાભ લઇને આંગડીયા પેઢીમાં કામ કરતાં કર્મચારી અર્જૂનસિંહ જાડેજાએ 35.5 લાખ રૂપિયાથી ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી, અર્જૂનસિંહ જાડેજા મૂળ પાટણનો વતન હતો અને ગોંડલની આ આંગડીયા પેઢીમાં કામ કરતો હતો. કર્મચારી અર્જૂનસિંહ 35 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ હતો. જ્યારે આંગડીયા પેઢીના મેનેજરને આ વાતની જાણ થઇ તો તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.

સુરતમાં મુસ્લિમ યુવાને પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, વીડિયોથી બ્લેકમેઇલ કરી વારંવાર બનાવતો હવસનો શિકાર

સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મ ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવતી હતી, જેથી કંટાળેલી મહિલાએ બાદમાં રાજસ્થાનમાંથી ઝીરો એફઆઇઆર નોંધાવી છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.

સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના અમરોલીમાં 25 વર્ષીય પરિણીતા મહિલાને એક મુસ્લિમ યુવક દ્વારા ઘેનની દવા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આરવામાં આવ્યુ હતુ, આ પછી મુસ્લિમ યુવકે પરિણીતાનો વીડિયો બનાવી લીધો અને વારંવાર પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, બ્લેકમેઇલ કરીને મુસ્લિમ યુવકે પરિણીતા પાસેથી 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, આ કંટાળેલી પરિણીતા મહિલાએ આખરે રાજસ્થાનમાંથી મુસ્લિમ યુવાન વિરૂદ્ધ જીરો એફઆઇઆર નોંધાવી હતી. હાલમાં આ દુષ્કર્મ અને બ્લેકમેઇલ ઘટનામાં અમરોલી પોલીસ હવસખોર ઇરફાન વિરૂદ્ધ આઇટીએક્સ અને દુષ્કર્મની કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ કરી રહી છે. હાલમાં શોધખોળ ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરાઈ: હિંસા અને આતંક ફેલાવવા બદલ આ દેશે લીધો મોટો નિર્ણય
લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરાઈ: હિંસા અને આતંક ફેલાવવા બદલ આ દેશે લીધો મોટો નિર્ણય
Tata Capital IPO ની તારીખ જાહેર: ₹15,512 કરોડના ઇશ્યૂ માટે ₹310-₹326 પ્રાઇસ બેન્ડ નક્કી
Tata Capital IPO ની તારીખ જાહેર: ₹15,512 કરોડના ઇશ્યૂ માટે ₹310-₹326 પ્રાઇસ બેન્ડ નક્કી
નવસારીમાં મિની વાવાઝોડાથી તબાહી: 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, 48 કલાકથી અંધારપટ; વાંસદા અને ચીખલીના ગામોમાં ભારે નુકસાન
નવસારીમાં મિની વાવાઝોડાથી તબાહી: 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, 48 કલાકથી અંધારપટ; વાંસદા અને ચીખલીના ગામોમાં ભારે નુકસાન
પ્રધાનમંત્રીને ફરિયાદ કેવી રીતે મોકલવી? PMOમાં ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો
પ્રધાનમંત્રીને ફરિયાદ કેવી રીતે મોકલવી? PMOમાં ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશઃ શ્રમિકોના જીવનની કોઈ કિંમત નહીં
હું તો બોલીશઃ આફતનો વરસાદ
હું તો બોલીશ:  બાળકોને કેમ થયું ફૂડ પોઈઝનિંગ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેદભાવ રાખશો તો માતાજી માફ નહીં કરે
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા પર વરસાદનું ગ્રહણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરાઈ: હિંસા અને આતંક ફેલાવવા બદલ આ દેશે લીધો મોટો નિર્ણય
લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરાઈ: હિંસા અને આતંક ફેલાવવા બદલ આ દેશે લીધો મોટો નિર્ણય
Tata Capital IPO ની તારીખ જાહેર: ₹15,512 કરોડના ઇશ્યૂ માટે ₹310-₹326 પ્રાઇસ બેન્ડ નક્કી
Tata Capital IPO ની તારીખ જાહેર: ₹15,512 કરોડના ઇશ્યૂ માટે ₹310-₹326 પ્રાઇસ બેન્ડ નક્કી
નવસારીમાં મિની વાવાઝોડાથી તબાહી: 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, 48 કલાકથી અંધારપટ; વાંસદા અને ચીખલીના ગામોમાં ભારે નુકસાન
નવસારીમાં મિની વાવાઝોડાથી તબાહી: 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, 48 કલાકથી અંધારપટ; વાંસદા અને ચીખલીના ગામોમાં ભારે નુકસાન
પ્રધાનમંત્રીને ફરિયાદ કેવી રીતે મોકલવી? PMOમાં ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો
પ્રધાનમંત્રીને ફરિયાદ કેવી રીતે મોકલવી? PMOમાં ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો
આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, એશિયા કપના એક દિવસ બાદ જ રિટાયરમન્ટની કરી જાહેરાત
આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, એશિયા કપના એક દિવસ બાદ જ રિટાયરમન્ટની કરી જાહેરાત
ટ્રમ્પનો વધુ એક મોટો ટેરિફ બોમ્બઃ હવે આ વસ્તુ પર લગાવ્યો 100 ટકા ટેરિફ, $20 મિલિયનના ભારતીય ઉદ્યોગને પણ મોટો ફટકો
ટ્રમ્પનો વધુ એક મોટો ટેરિફ બોમ્બઃ હવે આ વસ્તુ પર લગાવ્યો 100 ટકા ટેરિફ, $20 મિલિયનના ભારતીય ઉદ્યોગને પણ મોટો ફટકો
બનાસ ડેરીની ચૂંટણી: ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર, વર્તમાન ડિરેક્ટરોનાં પત્તાં કપાયાં; ૧૩ બેઠકો બિનહરીફ
બનાસ ડેરીની ચૂંટણી: ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર, વર્તમાન ડિરેક્ટરોનાં પત્તાં કપાયાં; ૧૩ બેઠકો બિનહરીફ
ચોમાસાનો અંતિમ રાઉન્ડ શરૂ: આ તારીખ સુધી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ચોમાસાનો અંતિમ રાઉન્ડ શરૂ: આ તારીખ સુધી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget