શોધખોળ કરો

Rajkot: ગુજરાતમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં જાગૃત નાગરિકે શ્વાનના મોં માંથી છોડાવ્યું ભૃણ

Rajkot News: નાકરાવાડી નજીક શ્વાનના મો માંથી જાગૃત નાગરિકે ભૃણ છોડાવ્યું હતું. હોસ્પિટલના કચરાંમા ભૃણ ફેંકી દીધાની આશંકા છે.

Rajkot: ગુજરાતમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં શ્વાનના મોમાંથી વધુ એક વાર ભૃણ મળ્યું છે. નાકરાવાડી નજીક શ્વાનના મો માંથી જાગૃત નાગરિકે ભૃણ છોડાવ્યું હતું. હોસ્પિટલના કચરાંમા ભૃણ ફેંકી દીધાની આશંકા છે. ભ્રૂણ શરીર પરથી માટી મળી આવી છે. જેના પરથી દાટી દીધાનું પ્રાથમિક અનુમાન છે. કુવાડવા પોલીસ દ્વારા હોસ્પિટલનો ડેટા મંગાવવામાં આવ્યો છે. જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં ક્યાં ક્યાં ડિલિવરી થઈ હતી તેની વિગત તપાસાશે. મૃતભૃણનું પી.એમ પણ કરવામાં આવ્યું છે.

ખેતરમાં નવજાત બાળકીને દાટીને ફરાર થનારા માતા-પિતા ઝડપાયા

હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં જીવીત નવજાત બાળકીને દાટીને જતા રહેનાર માતા-પિતાને શોધવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીના માતા-પિતાને ઝડપી પાડ્યા છે. પોલીસે ભિલોડાના નંદાસણથી માતા-પિતાને ઝડપી પાડ્યા છે. બાળકીના પિતાનું નામ શૈલેષ અને માતાનું નામ મંજુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, માતા-પિતા માણસાના વતની છે. માતા મંજુબેનનું વતન ગાંભોઈ હોવાથી અહીં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ છેલ્લા 15 દિવસથી અહીં આવ્યા હતા. 

હર્ષ સંધવીએ સાબરકાંઠા મુદ્દે નિવેદન આપ્યું હતું કે, કાલે સાબરકાંઠા માં માતા પિતા બાળક ને મૂકી ગયા હતા. 108 દ્વારા સારવાર માટે બાળકને ખસેડાઇ હતી. પોલીસ દ્વારા તાત્કાલીક ટિમો બનાવી કામગીરી શરૂ કરી હતી. નવજાત બાળકીને તરછોડનાર માતા-પિતાને પોલીસે ઝડપી પાડ્યા છે. 

ગઈ કાલે હિંમતનગરના ગાંભોઇ GEB પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી હતી. GEB કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું હતું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડાયુ હતું. 

નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈમાં GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરી મૂકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાથી તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
Embed widget