શોધખોળ કરો

Rajkot: રાજ્યમાં 24 કલાકમાં Hit & Run ની ચોથી ઘટના, રાજકોટમાં લક્ઝુરિયર્સ કારે એક વ્યક્તિને ઉડાવ્યો

Rajkot News: રાજ્યમાં 24 કલાકમાં હિટ એન્ડ રનની ચોથી ઘટના સામે આવી છે.

Rajkot: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હિટ એન્ડ રનની ચોથી ઘટના બની છે. જેમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે.  રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બે યુવાનોને ફોર્ચ્યુનર ગાડીએ હડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, એક ઇજાગ્રસ્ત ગયો હતો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃત્યુ પામનારા વ્યક્તિનું નામ ગોપાલભાઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ ઉદય હોવાનું સામે આવ્યું છે. હિટ એન્ડ રન કરી ભાગી જનાર ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ સ્થાનિકોએ પોલીસને આપી હતી. જેના આધાર કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ

દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot: રાજ્યમાં 24 કલાકમાં Hit & Run ની ચોથી ઘટના, રાજકોટમાં લક્ઝુરિયર્સ કારે એક વ્યક્તિને ઉડાવ્યો

પાટણમાં Hit & Runમાં  દંપત્તિનું મોત

પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે. ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સુરતના કતારગામમાં હિટ એન્ડ રન

સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી.  મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને  ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget