શોધખોળ કરો

રાજકોટમાં PUBG ગેમ રમતા પકડાશો તો થશે કાર્યવાહી, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત

રાજકોટ: રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પબજી ગેમ રમતા જો કોઈ પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા

યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ

Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ

Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'

IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 

હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 

હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર

Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget