શોધખોળ કરો

Rajkot : ગોંડલ પાસે ટ્રિપલ એક્સિડન્ટઃ બે લોકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી, ઉમટ્યા લોકોના ટોળેટોળા

આજે ગોંડલની જામવાડી પાસે કાર અને 2 બાઈક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર ઇજા થઈ હતી.

રાજકોટ: ગોંડલ નજીક ટ્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બીજી તરફ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે, આજે ગોંડલની જામવાડી પાસે કાર અને 2 બાઈક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. Rajkot : ગોંડલ પાસે ટ્રિપલ એક્સિડન્ટઃ બે લોકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી, ઉમટ્યા લોકોના ટોળેટોળા Rajkot : ગોંડલ પાસે ટ્રિપલ એક્સિડન્ટઃ બે લોકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી, ઉમટ્યા લોકોના ટોળેટોળા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget