શોધખોળ કરો

Ratan Tata : રતન ટાટાએ તેમની તબિયત ખરાબ હોવાના સમાચારને અફવા ગણાવી, કહ્યું- તેઓ સ્વસ્થ છે

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની અચાનક તબિયત લથડતાં તેમને તાબડતોબ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરે તબિયત નાજુક હોવાનો આપી માહિતી

Ratan Tata:  જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાની ખરાબ તબિયતના સમાચારને અફવા ગણાવ્યા છે અને સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા 86 વર્ષના છે અને તેમણે કહ્યું છે કે તેઓ તેમની વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે માત્ર નિયમિત ચેકઅપ માટે ગયા હતા.

એવા અહેવાલો હતા કે રતન ટાટાને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે. જોકે, રતન ટાટાએ પોતે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ સમાચારને અફવા ગણાવ્યા છે. 

રતન ટાટા- સ્વાસ્થ્યને લઈ ખોટા સમાચારો અંગે જાણે છે

તેમણે લખ્યું કે  તેમના સ્વાસ્થ્ય વિશે ફેલાતા સમાચારોથી અજાણ નથી અને તે બધાને ખાતરી આપવા માંગે છે કે આ સમાચાર ખોટા છે.  હાલમાં તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ છે અને માત્ર સામાન્ય વય-સંબંધિત સમસ્યાઓ અને પરિસ્થિતિઓ માટે હોસ્પિટલમાં ગયા હતા.

રતન ટાટાએ એમ પણ લખ્યું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તેઓ મીડિયાને ખોટી માહિતી આપવાથી બચવા વિનંતી કરે છે. તમને જણાવી દઈએ કે, રતન ટાટા તેમના સ્વાસ્થ્યને કારણે હવે જાહેર સ્થળો પર ભાગ્યે જ જોવા મળે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 

Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા

Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ

ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ

News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો

Embed widget