શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના ક્યા શહેરમાં દુકાનધારકોને માસ્ક નહી પહેરવા પર ભરવો પડશે 5 હજાર રૂપિયાનો દંડ, જાણો

દુકાનમાં માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવા કે માલનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી છે.

સુરત : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મનપા કમિશનરે નવું ફરમાન બહાર પાડ્યું છે. સુરતમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનધારકોએ માસ્ક નહી પહેરવા પર 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાનધારકોને ચુસ્તપણે માસ્ક પહેરવા સૂચન આપવામાં આવ્યું છે. દુકાનમાં માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવા કે માલનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. જો આ સૂચનાનું પાલન કરવામાં બેદરકારી જણાશે તો સુરત મનપા દ્વારા 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતમાં વધી રહેલા કોરોનાના કહેરને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....

'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન

શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે

દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 

શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?

સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?

Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ

Embed widget