શોધખોળ કરો

Surat: દશેરા પહેલા SMC આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા

દશેરાના તહેવારને લઈ સુરત આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી દુકાનદારો પાસેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા.

સુરત: દશેરાના તહેવારને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી દુકાનદારો પાસેથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સાથે જ વેપારીઓને ત્યાંથી તેલની ચકાસણી કરી ઘીના પણ સેમ્પલો લેવાયા હતા. જે તમામ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કસુરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એકટ હેઠળ કાર્યવાહીની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

Surat: દશેરા પહેલા SMC આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા

દશેરાના  તહેવારને ધ્યાનમાં લઇ ફાફડા જલેબીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જ્યાં વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા હાથ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના નવ ઝોનમાં આવેલા ફરસાણના વેપારીઓના ત્યાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પાલિકાની ટીમો દ્વારા વેપારીઓના ત્યાંથી ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સેમ્પલોનો રિપોર્ટ 14 દિવસ અથવા અઠવાડિયામાં આવે તેવી શકયતા છે. જે સેમ્પલો ફેઈલ જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એડજ્યુકેટીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. 

ટેસ્ટો મીટર દ્વારા તેલની ચકાસણી કરવામાં આવી 

આ સાથે પાલિકાની ટીમો દ્વારા શહેરના ફરસાણના વેપારીઓના ત્યાંથી ટેસ્ટો મીટર દ્વારા તેલની ચકાસણી પણ કરવામાં આવી છે. જ્યારે જલેબીમાં વપરાતા ઘીના સેમ્પલો પર લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબતે બનીને સામે આવી છે કે, જે સેમ્પલો લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ 14 દિવસ અથવા તો અઠવાડિયામાં આવે તેવી શક્યતા રહેલી છે. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા તો સુરતીઓ લાખો- કરોડોની ફાફડા જલેબીની જ્યાફત માણી જવાના છે. જેથી સુરતીઓને ખ્યાલ પણ ના હશે કે જે ફાફડા-જલેબી તેઓ આરોગી ગયા છે તે કેટલા આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ તેવા સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે.
  
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget