શોધખોળ કરો

સ્માર્ટ સિટી સુરતમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો, 3.34 કિમી સીસી રોડનો 10% હિસ્સો જ 'ગાયબ'

સુરત: શહેરમાં ફરી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્માર્ટ સિટીનો 3.34 કિમી સીસી રોડનો 10% હિસ્સો જ 'ગાયબ' થયો હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત 21.28% કામ ખરાબ હોવાની પણ ચર્ચા છે.

સુરત: શહેરમાં ફરી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્માર્ટ સિટીનો 3.34 કિમી સીસી રોડનો 10% હિસ્સો જ 'ગાયબ' થયો હોવાની વાત સામે આવી રહી છે.  આ ઉપરાંત 21.28% કામ ખરાબ હોવાની પણ ચર્ચા છે, છતાં પણ કોન્ટ્રાક્ટરને ફુલ પેમેન્ટ આપવામાં આવ્યું અને બીજા પ્રોજેક્ટોની લ્હાણી પણ કરવામાં આવી. મોટા વરાછામાં બનેલા સીસી  રોડની કામગીરીમાં ક્ષતિનો RTIમાં ખુલાસો થયો છે. આનો રેલો છેક ગાંધીનગર પહોંચ્યો છે. શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે આ અંગે ખુલાસો માગ્યો છે. સીસી  રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ પ્રોડેક્ટમાં 35 કરોડ ચૂકવાયા પણ કામગીરી સાવ હલકી કક્ષાની થઈ હોવાની વાત સામે આવી છે. ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગ તેમજ જે.પી. સ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવા માગ ઉઠી છે.

સ્માર્ટ સિટી સુરતમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો,  3.34 કિમી સીસી રોડનો 10% હિસ્સો જ 'ગાયબ

સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, દેશભરની કેરીઓનો સ્વાદ એક જ જગ્યાએ ચાખવા મળશે

Mango Festival: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નેશનલ મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ખુણે ખુણેથી અનેક પ્રકારની કેરીઓ એક જ જગ્યાએ ચાખવા મળશે. આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ મેંગો ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાવ્યું. દેશભરમાં ઉત્પાદિત થતી કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ મેંગો ફેસ્ટિવલ ચાલશે. મળતી માહિતી પ્રમાણે અહીં 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 100 પ્રકારની કેરીઓની જાતો જોવા મળશે.

દેશના અલગ અલગ રાજ્યોની કેરીઓ અને તેની ખાસિયત અને કિંમત 

તમિલનાડુ
તોતાપુરી
ડીડીકલ જિલ્લામાં ઉત્પાદન.
50 રૂપિયે કિલો.

આંધ્રપ્રદેશ
બદામ 
દામાચુ વિસ્તાર
100 રૂપિયે કિલો.

કેરલા.
કેરલા હાફૂસ
પાલેકટ 
2 ડઝન 
800 ભાવ

કર્ણાટક
બદામ હાફૂસ
800 2 ડઝન

રાજસ્થાન
બાસવાડા
રાજસ્થાન કેસર
દશેરી
લગડા
મલ્લિકા
150 રૂપિયે કિલો

બિહાર
જરદાલું
મોતિહારી
130 રૂપિયે કિલો

પશ્ચિમ બંગાળ
હિંમસાગર
મલ્લા
200 રૂપિયે કિલો.

ઉત્તર પ્રદેશ
દશહરી
લખનૌવ
55 થી 60 રૂપિયા

રાજ્યમાં પવનગતિમાં વધારો થશે

Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget